બુલેટ લઈને તું નીકળી, ને
બુલેટ લઈને તું નીકળી,
ને દિલ મારું ક્યાંક ખોવાઈ ગયું !!
bulet laine tu nikali,
ne dil maru kyank khovai gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
જો તમે કોઈકની #care એ
જો તમે કોઈકની #care
એ વિચારે એનાથી વધુ કરશો,
તો તમે વિચાર્યું હશે એનાથી
પણ વધુ #hurt થશો !!
jo tame koik ni #care
e vichare enathi vadhu karasho,
to tame vicharyu hashe enathi
pan vadhu #hurt thasho !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે તું મારી આંખોની સામે
જયારે તું મારી
આંખોની સામે આવે છે,
ત્યારે મારું દિલ #Samsung
ના મોબાઈલની જેમ #Hang
થવા લાગે છે !!
jayare tu mari
aankhoni same aave chhe,
tyare maru dil #samsung
na mobile ni jem #hang
thava lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ખુદા પણ જીવનમાં કેવી નજાકત
ખુદા પણ જીવનમાં
કેવી નજાકત રાખે છે સાહેબ,
ભણવાની અને મોહબ્બતની
એક ઉંમર રાખે છે !!
khuda pan jivan ma
kevi najakat rakhe chhe saheb,
bhanavani ane mohabbat ni
ek ummar rakhe chhe !!
Love Shayari Gujarati
3 years ago
સૌથી વધારે ખરાબ ત્યારે લાગે,
સૌથી વધારે
ખરાબ ત્યારે લાગે,
જ્યારે તમે જેના માટે રડો
એને કોઈ ફર્ક ના પડે !!
sauthi vadhare
kharab tyare lage,
jyare tame jena mate rado
ene koi fark na pade !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું આવ જરા પાસે અને
તું આવ જરા પાસે
અને વાત તો કરી જો,
છોડ ને અંતની ચિંતા તું
શરૂઆત તો કરી જો !!
tu aav jar pase
ane vat to kari jo,
chhod ne ant ni chinta tu
sharuat to kari jo !!
Love Shayari Gujarati
3 years ago
તું પૂછી લે તારા દિલને,
તું પૂછી લે તારા દિલને,
મારા માટે ધડકવા તૈયાર
છે જિંદગીભર !!
tu puchhi le tara dil ne,
mara mate dhadakava taiyar
chhe jindagibhar !!
Love Shayari Gujarati
3 years ago
તારી સાથે સમય ક્યાં જતો
તારી સાથે સમય ક્યાં
જતો રહ્યો ખબર પણ ના પડી,
તારી વગર સમય જતો જ નથી
હવે ખબર પડી !!
tari sathe samay kya
jato rahyo khabar pan na padi,
tari vagar samay jato j nathi
have khabar padi !!
Breakup Shayari Gujarati
3 years ago
અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ
અજાણ્યા સાથે
પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરીને પણ
અજાણ્યા થઇ જાય છે !!
ajanya sathe
pan prem thai jay chhe,
to koi prem karine pan
ajanya thai jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે,
ગુમાવ્યાનો
હિસાબ કોણ રાખે છે,
અહીં તો કોણ મળ્યા
એનો આનંદ છે !!
gumavyano
hisab kon rakhe chhe,
ahi to kon malya
eno aanand chhe !!
Love Shayari Gujarati
3 years ago
