તારી વફા ભલે ના મળી
તારી વફા
ભલે ના મળી મને,
દુઆ કરું છુ કે તને કોઈ
બેવફા ના મળે.
tari vafa
bhale na mali mane,
dua karu chhu ke tane koi
bevafa na male.
Bewafa Shayari Gujarati
3 years ago
જો કોઈ છોકરી તમારી ફોલો
જો કોઈ છોકરી તમારી
ફોલો રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે,
તો સમજજો કે તમે પ્રોફાઈલ
ટેસ્ટ પાસ કરી લીધી છે !!
😂😂😂😂😂😂😂
jo koi chhokari tamari
follow request except kari le,
to samajajo ke tame profile
test pass kari lidhi chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ Free Time માં વાત
છોકરીઓ Free Time
માં વાત કરશે,
અને છોકરાઓ બધું કામ
પડતું મુકીને વાત કરશે !!
chhokario free time
ma vat karashe,
ane chhokarao badhu kam
padatu mukine vat karashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એની ટાઈપીંગ સ્લો નથી મારા
એની ટાઈપીંગ
સ્લો નથી મારા ભાઈ,
એ તારા જેવા બીજા
ચારને રમાડતી હશે !!
😂😂😂😂😂😂😂
eni typing
slow nathi mara bhai,
e tara jeva bija
char ne ramadati hashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગી હોય કે મોત એની
જિંદગી હોય કે
મોત એની રડારમાં છે,
રોકી લો તમારી જાતને
કોરોના રફતારમાં છે !!
jindagi hoy ke
mot eni radar ma chhe,
roki lo tamari jatane
corona rafatar ma chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સ્કુલ વાળો પ્રેમ પૂરો થાય
સ્કુલ વાળો પ્રેમ
પૂરો થાય કે ના થાય,
જિંદગીભર યાદ જરૂર
રહેતો હોય છે !!
school valo prem
puro thay ke na thay,
jindagibhar yad jarur
raheto hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
તારું અને તારી યાદોનું, વ્યસન
તારું અને તારી યાદોનું,
વ્યસન મારાથી નથી છૂટતું !!
taru ane tari yadonu,
vyasan marathi nathi chhutatu !!
Miss You Shayari Gujarati
3 years ago
જે મારાથી બહુ દુર છે,
જે મારાથી બહુ દુર છે,
એનાથી વધુ નજીક
બીજું કોઈ નથી !!
je marathi bahu dur chhe,
enathi vadhu najik
biju koi nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
જો કોઈ છોકરી તમને પાગલ
જો કોઈ છોકરી
તમને પાગલ બોલે,
તો સમજી લેવું તમારી
લોટરી લાગી ગઈ !!
jo koi chhokari
tamane pagal bole,
to samaji levu tamari
lotari lagi gai !!
Romantic Shayari Gujarati
3 years ago
જેને પામી ના શકો, એની
જેને પામી ના શકો,
એની ખુશીમાં ખુશ રહેવું
એ પણ પ્રેમ જ છે !!
jene pami na shako,
eni khushima khush rahevu
e pan prem j chhe !!
Love Shayari Gujarati
3 years ago
