Shala Rojmel
એક મનગમતી આંખો એવી રીતે

એક મનગમતી આંખો
એવી રીતે મળી ગઈ,
કે મારી જિંદગી એના
નામે કરી ગઈ !!

ek managamati aankho
evi rite mali gai,
ke mari jindagi ena
name kari gai !!

જીંદગી નાની નથી સાહેબ, લોકો

જીંદગી
નાની નથી સાહેબ,
લોકો જીવવાનું જ મોડું
શરુ કરે છે !!

jindagi
nani nathi saheb,
loko jivavanu j modu
sharu kare chhe !!

Life Quotes Gujarati

3 years ago

શું કરું એના હાલ પૂછીને,

શું કરું
એના હાલ પૂછીને,
જે બીજા કોઈના
ખ્યાલોમાં રહે છે !!

shu karu
ena hal puchhine,
je bija koina
khyaloma rahe chhe !!

કેવી રીતે ખીલશે સંબંધોના ફૂલ,

કેવી રીતે
ખીલશે સંબંધોના ફૂલ,
જો શોધ્યા કરશું એકબીજાની ભૂલ !!

kevi rite
khilashe sambandhona ful,
jo shodhya karashu ekabijani bhul !!

આજકાલ જુઓને જિંદગી કેવી થઇ

આજકાલ જુઓને
જિંદગી કેવી થઇ ગઈ છે,
ખુશ દેખાવું ખુશ હોવાથી
વધુ જરૂરી થઇ ગયું છે !!
🙏🙏🙏શુભ સવાર🙏🙏🙏

aajakal juone
jindagi kevi thai gai chhe,
khush dekhavu khush hovathi
vadhu jaruri thai gayu chhe !!
🙏🙏🙏shubh savar🙏🙏🙏

નસીબ મારા કંઇક એવા થઇ

નસીબ મારા
કંઇક એવા થઇ જાય,
તને પણ મારી સાથે
પ્રેમ થઇ જાય !!

nasib mara
kaik eva thai jay,
tane pan mari sathe
prem thai jay !!

Love Shayari Gujarati

3 years ago

બે શબ્દ પ્યારના પણ કેવી

બે શબ્દ પ્યારના
પણ કેવી કમાલ કરે છે,
લાગે છે દિલ પર ને ચહેરા
મલકાવી દે છે !!

be shabd pyar na
pan kevi kamal kare chhe,
lage chhe dil par ne chahera
malakavi de chhe !!

Love Shayari Gujarati

3 years ago

કંઇક તો તારી અને મારી

કંઇક તો તારી અને
મારી વચ્ચે હોવું જોઈએ,
પછી એ તારી નફરત હોય
તો પણ ચાલશે !!

kaik to tari ane
mari vachche hovu joie,
pachhi e tari nafarat hoy
to pan chalashe !!

Love Shayari Gujarati

3 years ago

એક નાનકડી વાત સાંભળ મારી,

એક નાનકડી
વાત સાંભળ મારી,
હું તને આજે પણ એટલો
જ પ્રેમ કરું છું !!

ek nanakadi
vat sambhal mari,
hu tane aaje pan etalo
j prem karu chhu !!

જિંદગી શું કામ મને આમ

જિંદગી શું કામ
મને આમ સતાવે છે,
નસીબમાં નથી જે એની
જ માયા લગાડે છે !!

jindagi shu kam
mane aam satave chhe,
nasib ma nathi je eni
j maya lagade chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.