Shala Rojmel
તું ક્યારેક એટલી બધી યાદ

તું ક્યારેક એટલી
બધી યાદ આવે છે,
કે આંસુઓ આંખમાંથી
જાતે જ બહાર આવી જાય છે !!

tu kyarek etali
badhi yad aave chhe,
ke aansuo aankh manthi
jate j bahar aavi jay chhe !!

તને તો હવે અમે, યાદ

તને તો હવે અમે,
યાદ કરી કરીને પણ
થાકી ગયા !!

tane to have ame,
yad kari karine pan
thaki gaya !!

આ દિલ તને પાગલોની જેમ

આ દિલ
તને પાગલોની
જેમ પ્રેમ કરે છે,
પ્લીઝ ક્યારેય એને
તોડતી નહીં !!

aa dil
tane pagaloni
jem prem kare chhe,
please kyarey ene
todati nahi !!

પ્રેમમાં જે દર્દ મળે છે,

પ્રેમમાં જે દર્દ મળે છે,
એ દર્દને ઘૂંટડે ઘૂંટડે બહુ
ઓછા પી શકે છે !!

prem ma je dard male chhe,
e dard ne ghuntade ghuntade bahu
ochha pi shake chhe !!

Sad Shayari Gujarati

3 years ago

દુનિયાના કોઈ પણ એકમની તાકાત

દુનિયાના કોઈ પણ
એકમની તાકાત નથી સાહેબ,
કે ભાઈ બહેનના પ્રેમનું
વજન માપી શકે !!

duniyana koi pan
ekam ni takat nathi saheb,
ke bhai bahen na prem nu
vajan mapi shake !!

નિખાલસ મનનો નિખાર અલગ હોય

નિખાલસ મનનો
નિખાર અલગ હોય છે,
દોસ્તી અને દુનિયાનો
વહેવાર અલગ હોય છે !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

nikhalas man no
nikhar alag hoy chhe,
dosti ane duniyano
vahevar alag hoy chhe !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

જયારે કોઈનાથી પ્રેમ થઈ જાય

જયારે કોઈનાથી
પ્રેમ થઈ જાય છે ને,
ત્યારે એની ખોટી વાતો પણ
સાચી લાગવા લાગે છે !!
💕💖💕💖💕💖💕

jayare koinathi
prem thai jay chhe ne,
tyare eni khoti vato pan
sachi lagava lage chhe !!
💕💖💕💖💕💖💕

Love Shayari Gujarati

3 years ago

ભૂલ કરી હોય તો કબુલી

ભૂલ કરી હોય
તો કબુલી લેવું સારું,
કારણ કે ભૂલને ગમે
તેટલી ફેરવો એ સત્ય
સામે નહિ ટકી શકે !!
🌹🌻🙏શુભ સવાર🙏🌻🌹

bhul kari hoy
to kabuli levu saru,
karan ke bhul ne game
tetali feravo e saty
same nahi taki shake !!
🌹🌻🙏shubh savar🙏🌻🌹

તારી આંખોમાં જંગલ છે, જેમાં

તારી આંખોમાં જંગલ છે,
જેમાં હું રસ્તો ભૂલી જાવ છું !!
😘😘😘😘😘😘😘

tari aankhoma jangal chhe,
jema hu rasto bhuli jav chhu !!
😘😘😘😘😘😘😘

કોઈક અનુભવી પાસેથી શીખીને સારું

કોઈક અનુભવી
પાસેથી શીખીને સારું
જીવી લેવું,
બધી આપણને જ
ખબર પડતી હોય એવું
અભિમાન ન કરવું !!

koik anubhavi
pasethi shikhine saru
jivi levu,
badhi aapan ne j
khabar padati hoy evu
abhiman na karavu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.