માત્ર સમસ્યા જોઇને જીવનમાં ક્યારેય
માત્ર સમસ્યા જોઇને
જીવનમાં ક્યારેય હાર ના માનો,
બની શકે આ સમસ્યાની અંદર જ
કોઈ મોટી શરૂઆત છુપાયેલી હોય,
જો સમસ્યા મોટી છે તો સફળતા
પણ બહુ મોટી જ મળશે !!
matra samasya joine
jivanama kyarey haar na mano,
bani shake aa samasyani andar j
koi moti sharuat chhupayeli hoy,
jo samasya moti chhe to safalata
pan bahu moti j malashe !!
Gujarati Suvichar
3 years ago
મૃત્યુની ઈચ્છા જ સાચી સમજણની
મૃત્યુની ઈચ્છા જ
સાચી સમજણની શરૂઆતની
પહેલી નિશાની છે !!
mrutyuni icchha j
sachi samajanani sharuatani
paheli nishani chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ધ્યાન તો અમારું બધી જગ્યાએ
ધ્યાન તો અમારું
બધી જગ્યાએ હોય છે,
બસ દેખાવ એવો કરીએ છીએ
જાણે કંઈ ખબર ના હોય !!
dhyan to amaru
badhi jagyae hoy chhe,
bas dekhav evo karie chie
jane kai khabar na hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
નિર્ણય લેવાથી જો તમે ક્યારેય
નિર્ણય લેવાથી જો
તમે ક્યારેય ડરશો નહીં
તો સફળ થવાથી તમને કોઈ
રોકી નહીં શકે સાહેબ !!
nirnay levathi jo
tame kyarey darasho nahi
to safal thavathi tamane koi
roki nahi shake saheb !!
Gujarati Suvichar
3 years ago
અપમાનનો બદલો લડાઈ કરીને નહીં
અપમાનનો બદલો
લડાઈ કરીને નહીં સાહેબ,
શાંતિથી સફળ થઈને લેવાની
કંઈક અલગ મજા છે !!
apamanano badalo
ladai karine nahi saheb,
shantithi safal thaine levani
kaik alag maja chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ફરીથી ગરમ કરેલી ચા અને
ફરીથી ગરમ કરેલી ચા
અને સમાધાન કરેલા સંબંધો,
બંનેમાં ક્યારેય પહેલા જેવી
મીઠાશ નથી આવતી !!
farithi garam kareli cha
ane samadhan karel sambandho,
bannema kyarey pahela jevi
mithash nathi aavati !!
Sambandh Status Gujarati
3 years ago
શા માટે બોજ બની જાય
શા માટે બોજ
બની જાય છે એ ખભા,
જેના પર ચઢીને તમે ક્યારેક
મેળો જોવા જતા હતા !!
sha mate boj
bani jay chhe e khabha,
jena par chadhine tame kyarek
melo jova jata hata !!
Sad Shayari Gujarati
3 years ago
દિલ એ આપણું સૌથી મોટું
દિલ એ આપણું
સૌથી મોટું હથિયાર છે,
જો એ ડરતું નથી તો આ દુનિયા
તમારાથી ચોક્કસ ડરશે !!
dil e apanu
sauthi motu hathiyar chhe,
jo e daratu nathi to aa duniya
tamarathi chokkas darashe !!
Romantic Shayari Gujarati
3 years ago
છોડી જવાના લાખ કારણો હોવા
છોડી જવાના
લાખ કારણો હોવા છતાં,
સાથે રહેવાનું એક કારણ શોધી
લેવું એ સાચો પ્રેમ છે !!
chhodi javana
lakh karano hova chhata,
sathe rahevanu ek karan shodhi
levu e sacho prem chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કર્મનું ફળ તેલ લેવા ગયું,
કર્મનું ફળ તેલ લેવા ગયું,
જો કોઈ મારી સાથે ખરાબ કરશે તો
હું પણ એનું ખરાબ કરીશ !!
karmanu fal tel leva gayu,
jo koi mari sathe kharab karashe to
hu pan enu kharab karish !!
Attitude Shayari Gujarati
3 years ago
