જિંદગીમાં કોઈનો સાથ મળી જાય,
જિંદગીમાં કોઈનો
સાથ મળી જાય,
તો દરેક મુશ્કેલી
દુર થઇ જાય !!
jindagima koino
sath mali jay,
to darek muskeli
dur thai jay !!
Life Quotes Gujarati
3 years ago
ખુબ અમીર હતા અમે બાળપણમાં,
ખુબ અમીર
હતા અમે બાળપણમાં,
અમારા પણ જહાજ ચાલતા
હતા વરસાદના પાણીમાં !!
⛵️⛵️⛵️⛵️⛵️⛵️⛵️⛵️
khub amir
hata ame balapan ma,
aamara pan jahaj chalata
hata varasad na panima !!
⛵️⛵️⛵️⛵️⛵️⛵️⛵️⛵️
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ બંને પક્ષે હોવો જોઈએ
પ્રેમ બંને
પક્ષે હોવો જોઈએ
બે પૈડાથી જ ગાડી ચાલે,
અને પૈડું ન હોય તો ગાડું
ઢસડાતું જ હોય છે
ચાલતું નથી !!
prem banne
pakshe hovo joie
be paidathi j gadi chale,
ane paidu na hoy to gadu
dhasadatu j hoy chhe
chalatu nathi !!
Love Shayari Gujarati
3 years ago
જયારે જયારે તારા વગર જીવી
જયારે જયારે તારા વગર
જીવી લેવાની વાત આવી,
ત્યારે ત્યારે તારી બધી
મુલાકાત યાદ આવી !!
jayare jayare tara vagar
jivi levani vat aavi,
tyare tyare tari badhi
mulakat yad aavi !!
Miss You Shayari Gujarati
3 years ago
યોગ કરો કે ના કરો
યોગ કરો
કે ના કરો સાહેબ,
પણ કોઈક ને જરૂર
હોય ત્યારે સહયોગ
જરૂર કરજો !!
yog karo
ke na karo saheb,
pan koik ne jarur
hoy tyare sahayog
jarur karajo !!
Gujarati Suvichar
3 years ago
સવાર પડતા જ જે ઘરમાં
સવાર પડતા જ
જે ઘરમાં દીકરીના દર્શન
થાય તેવા કોલો ને,
મંદિર માં જવાની જરૂર નથી !!
savar padata j
je ghar ma dikarina darshan
thay teva kolo ne,
mandir ma javani jarur nathi !!
Gujarati Suvichar
3 years ago
રૂપ ગમે તેટલું સુંદર હોય,
રૂપ ગમે
તેટલું સુંદર હોય,
તેનો પડછાયો હંમેશા
કાળો જ હોય છે !!
rup game
tetalu sundar hoy,
teno padachayo hammesha
kalo j hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈની યાદમાં એટલું ઉદાસ પણ
કોઈની યાદમાં એટલું
ઉદાસ પણ ના થવું,
લોકો નસીબથી મળ્યા કરે છે
ઉદાસ થવાથી નહીં !!
koini yad ma etalu
udas pan na thavu,
loko nasib thi malya kare chhe
udas thavathi nahi !!
Life Quotes Gujarati
3 years ago
હું તારાથી નારાજ થઈશ તો
હું તારાથી નારાજ
થઈશ તો એ હદથી થઈશ,
કે તારી આ સુંદર આંખો મારી
એક ઝલક જોવા તરસી જશે !!
hu tarathi naraj
thaish to e had thi thaish,
ke tari sundar aankho mari
ek zalak jova tarasi jashe !!
Narajagi Shayari Gujarati
3 years ago
નીરવ મોદી જેવો ગોટાળો તું
નીરવ મોદી જેવો ગોટાળો
તું પણ મારી સાથે કરી ગઈ છો,
ખબર નહીં મારું દિલ ચોરીને
ક્યાં ફરાર થઇ ગઈ છો !!
nirav modi jevo gotalo
tu pan mari sathe kari gai chho,
khabar nahi maru dil chorine
kya farar thai gai chho !!
Romantic Shayari Gujarati
3 years ago
