કાશ મારે પણ એટલા BF
કાશ મારે
પણ એટલા BF હોત,
જેટલા લોકો શક કરે છે !!
😂😂😂😂😂😂
kash mare
pan etala bf hot,
jetala loko shak kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કરગર્યો કેટલું પણ એકના બે
કરગર્યો કેટલું
પણ એકના બે ક્યાં થયા,
તમે અને તહેવાર શું આવ્યા
ને શું ગયા !!
karagaryo ketalu
pan ekana be kya thaya,
tame ane tahevar shu aavya
ne shu gaya !!
Breakup Shayari Gujarati
3 years ago
સાથ તો બધા આપે જ
સાથ તો
બધા આપે જ છે,
પણ મારે તો તને જીવનસાથી
બનાવવી છે !!
sath to
badha aape j chhe,
pan mare to tane jivan sathi
banavavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દિલમાં કેદ કરી શકાય એવા
દિલમાં કેદ કરી
શકાય એવા લોકો,
આજકાલ કેમેરામાં કેદ
થવામાં વ્યસ્ત છે !!
dil ma ked kari
shakay eva loko,
aajakal camera ma ked
thavama vyast chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખરાબ દિવસ ચાલે છે દોસ્ત,
ખરાબ દિવસ
ચાલે છે દોસ્ત,
એટલે બુરાઈ તો થશે
જ મારા નામની !!
kharab divas
chale chhe dost,
etale burai to thashe
j mara nam ni !!
Sad Shayari Gujarati
3 years ago
ખુદને એટલા સ્ટ્રોંગ બનાવી લો,
ખુદને એટલા
સ્ટ્રોંગ બનાવી લો,
કે પાંચ-છ બ્રેકઅપથી
પણ કંઈ ફર્ક ના પડે !!
😂😂😂😂😂😂
khudane etala
strong banavi lo,
ke panch-chh breakup thi
pan kai fark na pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભૂલ ના હોય તો પણ
ભૂલ ના હોય તો
પણ જે માફી માંગે છે,
એ લોકો ખરેખર સંબંધો
સાચવી જાણે છે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
bhul na hoy to
pan je mafi mange chhe,
e loko kharekhar sambandho
sachavi jane chhe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
જાણું છું કે તું કદાચ
જાણું છું કે તું કદાચ ફરી
નહીં આવે મારા જીવનમાં,
પણ હું મારા અંતિમ શ્વાસ
સુધી તારી રાહ જોઇશ !!
janu chhu ke tu kadach fari
nahi aave mara jivan ma,
pan hu mara antim shvas
sudhi tari rah joish !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રભુના સ્મરણ કરતા પણ વધારે
પ્રભુના સ્મરણ કરતા
પણ વધારે સ્મરણ છે તારું,
પ્રભુ મળે ના મળે પણ તને
મેળવવાનું સ્વપ્ન છે મારું !!
prabhuna smaran karata
pan vadhare smaran chhe taru,
prabhu male na male pan tane
melavavanu svapn chhe maru !!
Romantic Shayari Gujarati
3 years ago
આજે એને પણ આઝાદ કરી
આજે એને
પણ આઝાદ કરી દો,
જેને તમે બ્લોક કરેલા છે !!
😂😂😂😂😂
aaje ene
pan aazad kari do,
jene tame block karela chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
