Shala Rojmel
પ્રોમિસ તો સાત ફેરાના પણ

પ્રોમિસ તો સાત
ફેરાના પણ અધૂરા રહે છે,
ને બોલો દુનિયાને પ્રોમિસ ડે
પર ભરોસો છે !!

promise to sat
ferana pan adhura rahe chhe,
ne bolo duniyane promise day
par bharoso chhe !!

Sad Shayari Gujarati

3 years ago

એ જ આજે રડવા માટે

એ જ આજે રડવા
માટે મજબુર કરે છે,
જે કહેતા હતા કે તું હસતો
જ સારો લાગે છે !!

e j aje radava
mate majabur kare chhe,
je kaheta hata ke tu hasato
j saro lage chhe !!

હું ઘરનું ગમે તેટલું કામ

હું ઘરનું ગમે
તેટલું કામ કરી લઉં,
પણ મમ્મી "કામચોર"વાળા
મહેણાં મને જ મારશે !!

hu ghar nu game
tetalu kam kari lau,
pan mummy"kamachor"vala
mahena mane j marashe !!

નાની નાની ખુશીમાં ખુશ રહી

નાની નાની ખુશીમાં
ખુશ રહી લેવું સાહેબ,
મોટા મોટા ગમ તો
આવ્યા રાખે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

nani nani khushima
khush rahi levu saheb,
mota mota gam to
aavya rakhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺

વિશ્વાસ માત્ર એવા લોકો પર

વિશ્વાસ માત્ર એવા
લોકો પર જ મુકો સાહેબ,
કે એ મુક્યા પછી તમારો
શ્વાસ અધ્ધર ના રહે !!

vishvas matr eva
loko par j muko saheb,
ke e mukya pachhi tamaro
shvas adhdhar na rahe !!

Gujarati Suvichar

3 years ago

કિસ્મતમાં લખેલું તો એક દિવસ

કિસ્મતમાં લખેલું તો
એક દિવસ મળી જ જશે,
હે ઈશ્વર આપવું હોય તો એ
આપ જે નસીબમાં જ નથી !!

kismat ma lakhelu to
ek divas mali j jashe,
he ishvar aapavu hoy to e
aap je nasib ma j nathi !!

Life Quotes Gujarati

3 years ago

સુકું પાંદડું થઇ ગયા છીએ

સુકું પાંદડું થઇ ગયા
છીએ અમે જેના માટે,
એ તો બસ એની મોજમાં છે !!

suku pandadu thai gaya
chhie ame jena mate,
e to bas eni moj ma chhe !!

જિંદગીમાં એક વાત હંમેશા યાદ

જિંદગીમાં એક
વાત હંમેશા યાદ રાખો,
ઉઠો, જાગો અને જ્યાં સુધી
ફરી ઉંઘ ના આવે ત્યાં સુધિઓ
પથારીમાં પડ્યા રહો !!

jindagima ek
vat hammesha yad rakho,
utho, jago ane jya sudhi
fari ungh na aave tya sudhio
patharima padya raho !!

Gujarati Jokes

3 years ago

આજકાલના આ પ્રેમમાં એક જ

આજકાલના આ પ્રેમમાં
એક જ બબાલ રહે છે,
ફોન ક્યાં હતો વ્યસ્ત બસ
એ જ સવાલ રહે છે !!

aajakal na prem ma
ek j babal rahe chhe,
phone kye hato vyast bas
e j saval rahe chhe !!

Gujarati Jokes

3 years ago

તું જ કહી દે તને

તું જ કહી દે તને
પ્રેમના કેટલા પ્રમાણ આપું,
દિલ તો આપ્યું છે ને હવે તું
કહે તો પ્રાણ આપું !!

tu j kahi de tane
prem na ketala praman aapu,
dil to aapyu chhe ne have tu
kahe to pran aapu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.