પ્રભુના સ્મરણ કરતા પણ વધારે
પ્રભુના સ્મરણ કરતા
પણ વધારે સ્મરણ છે તારું,
પ્રભુ મળે ના મળે પણ તને
મેળવવાનું સ્વપ્ન છે મારું !!
prabhuna smaran karata
pan vadhare smaran chhe taru,
prabhu male na male pan tane
melavavanu svapn chhe maru !!
Romantic Shayari Gujarati
2 years ago