જાનવરોની ડોક્ટર હતી એ, બસ
જાનવરોની
ડોક્ટર હતી એ,
બસ માણસોમાં છુપાયેલા
જાનવરને ઓળખી ના
શકી સાહેબ !!
😭😭😭😭😭😭
janavaroni
doctor hati e,
bas manasoma chhupayela
janavar ne olakhi na
shaki saheb !!
😭😭😭😭😭😭
Sad Shayari Gujarati
3 years ago
શું દર વખતે એકને એક
શું દર વખતે
એકને એક ભૂલ કરો છો,
નવી નવી કરોને !!
😂😂😂😂😂😂
shu dar vakhate
ekane ek bhul karo chho,
navi navi karone !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક પ્રયત્નમાં સફળતા નથી મળતી,
દરેક પ્રયત્નમાં
સફળતા નથી મળતી,
પણ દરેક સફળતા પાછળ
પ્રયત્ન જ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
darek prayatn ma
safalata nathi malati,
pan darek safalata pachhal
prayatn j hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
નસીબ અને પ્રેમ ભલે દગો
નસીબ અને પ્રેમ
ભલે દગો આપતા હોય,
પણ જયારે સાથ આપે ત્યારે
દુનિયા બદલી નાખે !!
nasib ane prem
bhale dago aapata hoy,
pan jayare sath aape tyare
duniya badali nakhe !!
Love Shayari Gujarati
3 years ago
મળીને જુદા થવાનું દર્દ તો
મળીને જુદા થવાનું
દર્દ તો બધા જાણે છે,
પણ મળ્યા પહેલા જ જુદા
થઇ ગયા એ દર્દનું શું !!
maline juda thavanu
dard to badha jane chhe,
pan malya pahela j juda
thai gaya e dard nu shu !!
Breakup Shayari Gujarati
3 years ago
ના પાછું વળીને જોજો ના
ના પાછું વળીને
જોજો ના અવાજ કરશો,
બહુ મુશ્કેલીથી શીખ્યો
છું Ignore કરતા !!
na pachhu valine
jojo na avaj karasho,
bahu muskelithi shikhyo
chhu ignore karata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આમ તો હવે મારી પાસે
આમ તો હવે મારી
પાસે બીજું કંઈ વધ્યું નથી,
મોંઘેરું જરા સ્મિત છે
ચાહે તો લઇ જા એને !!
aam to have mari
pase biju kai vadhyu nathi,
mongheru jara smit chhe
chahe to lai ja ene !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મફતમાં લાગણીઓ વેચતા રહ્યા, તેમ
મફતમાં
લાગણીઓ વેચતા રહ્યા,
તેમ છતાં લોકો ભાવમાં
કસતા રહ્યા !!
mafat ma
laganio vechata rahya,
tem chhata loko bhav ma
kasata rahya !!
Sad Shayari Gujarati
3 years ago
માટલું પણ જોવે છે, આજકાલ
માટલું પણ જોવે છે,
આજકાલ કેટલી સહેલાઈથી
ફૂટી જાય છે માણસો !!
matalu pan jove chhe,
aajakal ketali sahelaithi
futi jay chhe manaso !!
Sad Shayari Gujarati
3 years ago
જેટલી ખરાબ દુનિયાને હું લાગુ
જેટલી ખરાબ
દુનિયાને હું લાગુ છું,
એટલું સારું તો કોઈ
છે જ નહીં !!
😂😂😂😂😂😂
jetali kharab
duniyane hu lagu chhu,
etalu saru to koi
chhe j nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
