વાત નથી કરતા એટલે એવું
વાત નથી કરતા
એટલે એવું નહીં કે
ભૂલી જઈશું તમને,
આ પ્રેમ કંઈ એમ
થોડો ભૂલાય છે !!
vat nathi karata
etale evu nahi ke
bhuli jaishu tamane,
prem kai em
thodo bhulay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
દવા તો તૂટેલા હૃદયની પણ
દવા તો તૂટેલા
હૃદયની પણ નથી,
કોરોના તો બિચારો
ખાલી બદનામ છે !!
dava to tutela
raday ni pan nathi,
corona to bicharo
khali badanam chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ કહે બસ ચા સુધી,
એ કહે
બસ ચા સુધી,
હું કહું છું છેલ્લા
શ્વાસ સુધી !!
e kahe
bas cha sudhi,
hu kahu chhu chhell
shvas sudhi !!
Romantic Shayari Gujarati
3 years ago
એક તું એટલે, મારા માટે
એક તું એટલે,
મારા માટે બધું જ !!
ek tu etale,
mara mate badhu j !!
Romantic Shayari Gujarati
3 years ago
લોકો સુખની ચાવી શોધે છે,
લોકો સુખની
ચાવી શોધે છે,
પણ સવાલ એ છે
કે સુખને તાળું
માર્યું કોણે ?
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
loko sukh ni
chavi shodhe chhe,
pan saval e chhe
ke sukh ne talu
maryu kone?
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
અજાણ્યા હોય ત્યારે કલાકો સુધી
અજાણ્યા હોય ત્યારે
કલાકો સુધી વાતો થાય છે,
Problem તો ત્યારે થાય જયારે
જાણીતા બની જાવ છો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
ajanya hoy tyare
kalako sudhi vato thay chhe,
problem to tyare thay jayare
janita bani jav chho !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક મારા હાથે એવી
ક્યારેક ક્યારેક મારા
હાથે એવી ચા બની જાય છે,
કે શાહજહાં પી લે તો મારા
હાથ કપાવી નાખે !!
😂😂😂😂😂😂
kyarek kyarek mara
hathe evi cha bani jay chhe,
ke shahajaha pi le to mara
hath kapavi nakhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓના હાથ છોકરાઓ કરતા ગોરા
છોકરીઓના હાથ
છોકરાઓ કરતા ગોરા હોય છે,
કેમ કે એને આખા દિવસમાં ત્રણ ચાર
વખત વાસણ ધોવાના હોય છે !!
😂😂😂😂😂😂
chhokariona hath
chhokarao karata gora hoy chhe,
kem ke ene aakha divas ma tran char
vakhat vasan dhovana hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કસમથી યાર મારા ગળે જયારે
કસમથી યાર
મારા ગળે જયારે તું લાગે,
મજાલ શું શિયાળાની કે
મને ઠંડી લાગે !!
kasam thi yar
mara gale jayare tu lage,
majal shu shiyalani ke
mane thandi lage !!
Romantic Shayari Gujarati
3 years ago
ટેંશન અને સ્ટ્રેસમાં એ માણસ
ટેંશન અને સ્ટ્રેસમાં
એ માણસ જ રહે છે,
જે પોતાના કરતા બીજા
લોકો માટે વિચારે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
tenssion ane stress ma
e manas j rahe chhe,
je potana karata bija
loko mate vichare chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
