કોણ કહે છે કે ખાલી
કોણ કહે છે
કે ખાલી દિલ બળે છે,
ક્યારેક તડકામાં મુકેલી
એકટીવા પર બેસી
તો જુઓ !!
😂😂😂😂😂😂
kon kahe chhe
ke khali dil bale chhe,
kyarek tadakama mukeli
activa par besi
to juo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારા વાળી અત્યારે ખબર નહીં,
મારા વાળી
અત્યારે ખબર નહીં,
કોને લગ્નના સપના
દેખાડતી હશે !!
😂😂😂😂😂😂
mara vali
atyare khabar nahi,
kone lagn na sapana
dekhadati hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
2019 માં સોંગ આવ્યું હતું
2019 માં સોંગ આવ્યું
હતું કે બડા પછતાઓગે,
હવે ખબર પડી કે 2020
ની વોર્નિંગ હતી !!
😂😂😂😂😂😂
2021 ma song aavyu
hatu ke bada pachhataoge,
have khabar padi ke 2022
ni worning hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારી સાથે ગમે તેટલી વાતો
તારી સાથે
ગમે તેટલી વાતો કરું,
ક્યારેય Boring Feel
નથી થતું !!
tari sathe
game tetali vato karu,
kyarey boring feel
nathi thatu !!
Romantic Shayari Gujarati
3 years ago
તું રાધાની જેમ જોવે તો
તું રાધાની જેમ
જોવે તો હું શ્યામ છું,
પણ તું ઈશારો જ ના કરે
તો મર્યાદામાં રામ છું !!
tu radhani jem
jove to hu shyam chhu,
pan tu isharo j na kare
to maryadama ram chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મારાથી રિસાવું નહીં, કેમ કે
મારાથી રિસાવું નહીં,
કેમ કે મને મનાવતા આવડે છે
પણ હું મનાવીશ નહીં !!
😂😂😂😂😂😂
marathi risavu nahi,
kem ke mane manavata aavade chhe
pan hu manavish nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કેટલો WAIT કરાવીશ હવે તો
કેટલો WAIT કરાવીશ
હવે તો CALL કરી દે યાર,
હું ફક્ત તારા જ CALL ની
રાહ જોવ છું !!
ketalo wait karavish
have to call kari de yar,
hu fakt tar j call ni
rah jov chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
જે વ્યક્તિ વગર આપણે જીવી
જે વ્યક્તિ વગર
આપણે જીવી નથી શકતા,
એ જ વ્યક્તિ આપણને એકલા
જીવતા શીખવાડી જાય છે !!
je vyakti vagar
aapane jivi nathi shakata,
e j vyakti apan ne ekala
jivata shikhavadi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ધીરે કહેવાની વાતમાં રાડ પડી,
ધીરે કહેવાની
વાતમાં રાડ પડી,
બસ ત્યાં જ સંબંધમાં
તિરાડ પડી !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
dhire kahevani
vat ma rad padi,
bas tya j sambandh ma
tirad padi !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
લોકોના મોં બંધ કરવા કરતા,
લોકોના મોં
બંધ કરવા કરતા,
આપણા કાન બંધ કરી
લેવા સારા !!
lokona mo
bandh karava karata,
aapana kan bandh kari
leva sara !!
Gujarati Suvichar
3 years ago
