સંબંધ સાચવતા સાચવતા સ્વભાવ બદલાઈ
સંબંધ સાચવતા સાચવતા
સ્વભાવ બદલાઈ ગયો,
માણસ તો એ જ રહ્યો બસ
માણસાઈનો ભાવ બદલાઈ ગયો !!
sambandh sachavata sachavata
svabhav badalai gayo,
manas to e j rahyo bas
manasaino bhav badalai gayo !!
Sad Shayari Gujarati
3 years ago
તું જેના માટે બધા છોકરાઓને
તું જેના માટે બધા
છોકરાઓને ભાઈ કહે છે,
એ જ તને બહેન કહી
દેશે તો શું થશે !!
😂😂😂😂😂😂😂
tu jena mate badha
chhokaraone bhai kahe chhe,
e j tane bahen kahi
deshe to shu thashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ મતલબી જમાનામાં, તારા જેવો
આ મતલબી જમાનામાં,
તારા જેવો દોસ્ત નસીબવાળા
લોકોને જ મળે છે !!
aa matalabi jamanama,
tara jevo dost nasib vala
lokone j male chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
ખરાબ સમયમાં સમય અને ભગવાન
ખરાબ સમયમાં
સમય અને ભગવાન
બંને પર ભરોસો રાખજો,
કેમ કે સમય કોલસાને
હીરો બનાવી શકે છે અને
ભગવાન રંકને પણ રાજા !!
kharab samay ma
samay ane bhagavan
banne par bharoso rakhajo,
kem ke samay kolasane hiro
banavi shake chhe ane bhagavan
rankane pan raja !!
Gujarati Suvichar
3 years ago
આપ તો હૈયે વસેલા છો,
આપ તો
હૈયે વસેલા છો,
ને હું રસ્તે ભટકતો રહ્યો !!
aap to
haiye vasela chho,
ne hu raste bhatakato rahyo !!
Romantic Shayari Gujarati
3 years ago
ભીખની જેમ માંગવા છતાં ના
ભીખની જેમ
માંગવા છતાં ના મળે,
એને આ દુનિયા પ્રેમ
કહે છે !!
bhikh ni jem
mangava chhata na male,
ene aa duniya prem
kahe chhe !!
Love Shayari Gujarati
3 years ago
છોકરો જિસ્મ માંગે તો હવસ,
છોકરો જિસ્મ માંગે તો હવસ,
અને છોકરી સામેથી આપે તો પ્રેમ,
વાહ દુનિયાદારી વાહ !!
chhokaro jism mange to havas,
ane chhokari samethi aape to prem,
vah duniyadari vah !!
Love Shayari Gujarati
3 years ago
એકવારની મુલાકાત પણ ગઝબની હોય
એકવારની મુલાકાત
પણ ગઝબની હોય છે,
થાય છે એકવાર અને
સતાવે છે જિંદગીભર !!
ekavarani mulakat
pan gazabani hoy chhe,
thay chhe ekavar ane
satave chhe jindagibhar !!
Breakup Shayari Gujarati
3 years ago
તૂટ્યા પછી ઘણા ખુંચે છે,
તૂટ્યા પછી
ઘણા ખુંચે છે,
પછી એ કાચ હોય
કે સંબંધો !!
tutya pachhi
ghana khunche chhe,
pachhi e kach hoy
ke sambandho !!
Sambandh Status Gujarati
3 years ago
મેં ભગવાનને કહ્યું મને બેસ્ટ
મેં ભગવાનને કહ્યું
મને બેસ્ટ ગિફ્ટ આપો,
અને એણે મારી લાઈફમાં
તમને મોકલી આપ્યા !!
me bhagavan ne kahyu
mane best gift aapo,
ane ene mari life ma
tamane mokali aapya !!
Romantic Shayari Gujarati
3 years ago
