મારા ખરાબ સમયમાં જ મને
મારા ખરાબ સમયમાં
જ મને હકીકત બતાવી,
જે લોકોને હું પોતાના માનતો
એ જ લોકોએ છેલ્લે
ઔકાત બતાવી !!
mara kharab samay ma
j mane hakikat batavi,
je lokone hu potana manato
e j lokoe chhelle
aukat batavi !!
Sad Shayari Gujarati
3 years ago
તું બસ ખાલી આપજે સાથ
તું બસ ખાલી
આપજે સાથ મારો,
પછી જો ક્યારેય નહીં
છોડું હું હાથ તારો !!
tu bas khali
aapaje sath maro,
pachhi jo kyarey nahi
chhodu hu hath taro !!
Romantic Shayari Gujarati
3 years ago
ભલે ના સમજે કોઈ તારી
ભલે ના સમજે
કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના !!
💝💝💝💝💝💝💝💝
bhale na samaje
koi tari ne mari vedana,
chalane aapane samaji laie
ekabijani sanvedana !!
💝💝💝💝💝💝💝💝
Love Shayari Gujarati
3 years ago
દુનિયામાં બધી વસ્તુ મળી જાય
દુનિયામાં બધી
વસ્તુ મળી જાય છે દોસ્ત,
પણ લોકોને એક પોતાની
ભૂલ જ નથી મળતી !!
duniyama badhi
vastu mali jay chhe dost,
pan lokone ek potani
bhul j nathi malati !!
Narajagi Shayari Gujarati
3 years ago
તું મને સમજવો રેવાદે દોસ્ત,
તું મને
સમજવો રેવાદે દોસ્ત,
તું મને સમજી જાય એ તારા
મગજની વાત નથી !!
😂😂😂😂😂😂😂😂
tu mane
samajavo revade dost,
tu mane samaji jay e tara
magaj ni vat nathi !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમનું કોઈ ઔષધ શોધાય તો
પ્રેમનું કોઈ ઔષધ
શોધાય તો ઠીક છે,
બાકી પ્રિયતમના સ્પર્શ જેવો
કોઈ મલમ નથી હોતો !!
prem nu koi aushadh
shodhay to thik chhe,
baki priyatam na sparsh jevo
koi malam nathi hoto !!
Love Shayari Gujarati
3 years ago
પરિવાર અને પેટની ભૂખ માણસને
પરિવાર અને પેટની
ભૂખ માણસને ઝુકાવે છે,
નહીતર સ્વાભિમાન તો સુદામાં
નું પણ ક્યાં ઓછું હતું !!
parivar aane pet ni
bhukh mana ne zukave chhe,
nahitar svabhiman to sudama
nu pan kya ochhu hatu !!
Life Quotes Gujarati
3 years ago
બધાં ને ગરમીમાં "GLUCOSE" જોઈએ
બધાં ને ગરમીમાં
"GLUCOSE" જોઈએ છે,
પણ મને તો માત્ર તું જ
"CLOSE" જોઈએ છે !!
badha ne garamima
"glucose" joie chhe,
pan mane to matr tu j
"close" joie chhe !!
Love Shayari Gujarati
3 years ago
લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત
લક્ષ્ય જેના ઊંચા
અને મસ્ત હોય છે,
જીવન માં એની જ
પરીક્ષા સખ્ત હોય છે !!
lakshy jena uncha
ane mast hoy chhe,
jivan ma eni j
pariksha sakht hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
ઓયે કિંમત બોલ તારી સ્માઇલની,
ઓયે કિંમત
બોલ તારી સ્માઇલની,
લાઈફ ગીરવી મૂકી દઈશ
ખરીદવા માટે !!
oye kimmat
bol tari smile ni,
lifw giravi muki daish
kharidava mate !!
Romantic Shayari Gujarati
3 years ago
