ક્યાં ખબર હોય છે એકબીજાના
ક્યાં ખબર હોય છે
એકબીજાના સ્વભાવની,
આતો બસ લાગણી જ હોય છે
બાકી રંગ તો લોહીના સંબંધમાંથી
પણ ઉડી જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
kya khabar hoy chhe
ekabijan svabhav ni,
aato bas lagani j hoy chhe
baki rang to lohina sambandh manthi
pan udi jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
મારા હાથમાં એનો હાથ જરૂર
મારા હાથમાં
એનો હાથ જરૂર હતો,
પણ મારા હાથમાં
કંઈ ના હતું !!
mara hath ma
eno hath jarur hato,
pan maar hath ma
kai na hatu !!
Bewafa Shayari Gujarati
3 years ago
ઘરેથી નીકળીને પાછા ઘરે, બસ
ઘરેથી નીકળીને પાછા ઘરે,
બસ આટલી જ જિંદગી છે !!
gharethi nikaline pachha ghare,
bas atali j jindagi chhe !!
Life Quotes Gujarati
3 years ago
દર્દ તો છે જ તારા
દર્દ તો છે જ
તારા ગયાનું અને,
ઉપરથી તારી યાદો
મીઠું ભભરાવે છે !!
dard to chhe j
tara gayanu ane,
upar thi tari yado
mithu bhabharave chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જિંદગી બહુ નાની છે એટલે,
જિંદગી બહુ નાની છે એટલે,
રિસાયેલા બાબુને મનાવવાનું છોડીને
નવો જાનું ગોતી લેવો સારો !!
😂😂😂😂😂😂
jindagi bahu nani chhe etale,
risayela babu ne manavavanu chhodine
navo janu goti levo saro !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેની સાથે પ્રેમ હોય એની
જેની સાથે પ્રેમ હોય એની
સાથે ઝગડો પણ કરવો જોઈએ,
જેથી પ્રેમમાં મીઠાશ વધે !!
jeni sathe prem hoy eni
sathe zagado pan karavo joie,
jethi prem ma mithash vadhe !!
Love Shayari Gujarati
3 years ago
કાશ મેં પણ એની જેમ
કાશ મેં પણ એની
જેમ ટાઈમપાસ કર્યો હોત,
તો આજે હું પણ એની જેમ
મોજથી ફરતો હોત !!
kash me pan eni
jem timepasss karyo hot,
to aaje hu pan eni jem
mojathi farato hot !!
Narajagi Shayari Gujarati
3 years ago
સતત ઝઘડતા દિલ અને દિમાગ,
સતત ઝઘડતા
દિલ અને દિમાગ,
એક તને યાદ કરવા અને
એક તને ભૂલવા !!
satat zaghadata
dil ane dimag,
ek tane yad karava ane
ek tane bhulava !!
Miss You Shayari Gujarati
3 years ago
જિંદગીના અનુભવો જોરદાર રહ્યા, પ્રેમિકા
જિંદગીના
અનુભવો જોરદાર રહ્યા,
પ્રેમિકા બેવફા અને દોસ્ત
દગાબાજ મળ્યા !!
jindagina
anubhavo joradar rahya,
premika bevafa ane dost
dagabaj malya !!
Sad Shayari Gujarati
3 years ago
મને તારી જરૂર છે, તારા
મને તારી જરૂર છે,
તારા #Message ની નહીં !!
mane tari jarur chhe,
tara #message ni nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
