જુના મેસેજ ડીલીટ કરવાનું મન
જુના મેસેજ ડીલીટ
કરવાનું મન નથી થતું,
કારણ કે એમાં આપણી
અમુલ્ય યાદો છે !!
juna message delete
karavanu man nathi thatu,
karan ke ema aapani
amuly yado chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
જેટલી ખુશી મને છોકરાઓને બ્લોક
જેટલી ખુશી
મને છોકરાઓને
બ્લોક કરવામાં મળે છે,
એટલી ખુશી મને બીજા કોઈ
કામમાં નથી મળતી !!
😂😂😂😂😂
jetali khushi
mane chhokaraone
block karavama male chhe,
etali khushi mane bija koi
kam ma nathi malati !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સમજાતું નથી જિંદગી છે કે
સમજાતું નથી
જિંદગી છે કે જલેબી,
મીઠી તો બહુ લાગે પણ
ગૂંચવાડા પણ બહુ છે !!
samajatu nathi
jindagi chhe ke jalebi,
mithi to bahu lage pan
guchavada pan bahu chhe !!
Life Quotes Gujarati
3 years ago
મને ક્યાં ખબર હતી કે
મને ક્યાં ખબર
હતી કે પ્રેમ એટલે શું,
આતો તે સમજાવ્યું અને
તને જ કરી બેઠો !!
mane kya khabar
hati ke prem etale shu,
aato te samajavyu ane
tane j kari betho !!
Love Shayari Gujarati
3 years ago
યાદોમાં વસાવી છે તને એવી
યાદોમાં વસાવી છે
તને એવી રીતે,
કે કોઈ સમય પૂછે
તો તારું નામ કહી દઉં છું !!
yadoma vasavi chhe
tane evi rite,
ke koi samay puchhe
to taru nam kahi dau chhu !!
Miss You Shayari Gujarati
3 years ago
તમારી જાતને બેકાર ના સમજતા,
તમારી જાતને
બેકાર ના સમજતા,
તમારી એક કીડની મને
Iphone અપાવી શકે છે !!
😂😂😂😂😂
tamari jat ne
bekar na samajata,
tamari ek kidani mane
iphone apavi shake chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતા, સરળતા
ઘણીવાર
વ્યક્તિની સુંદરતા કરતા,
સરળતા વધારે સ્પર્શી
જાય છે !!
ghanivar
vyaktini sundarata karata,
saralata vadhare sparshi
jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
સ્વાદને પણ આવ્યા વિના છૂટકો
સ્વાદને પણ આવ્યા
વિના છૂટકો નથી,
જ્યારે રોટલી "માં"એ
વણેલી હોય !!
svad ne pan aavya
vina chhutako nathi,
jyare rotali"ma"e
vaneli hoy !!
Sambandh Status Gujarati
3 years ago
રોજેરોજ તને રૂબરૂ તો મળી
રોજેરોજ તને રૂબરૂ
તો મળી નથી શકાતું,
એટલે રાત્રે આંખો બંધ કરીને
કરેલી સપનાની મુલાકાત
મને બહુ ગમે છે !!
rojeroj tane rubaru
to mali nathi shakatu,
etale ratre aankho bandh karine
kareli sapanani mulakat
mane bahu game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તારું મૌન પણ વાંચી
હું તારું મૌન
પણ વાંચી લેતો હતો,
તું મારી ભીની આંખો
પણ વાંચી ના શકી !!
hu taru maun
pan vanchi leto hato,
tu mari bhini aankho
pan vanchi na shaki !!
Narajagi Shayari Gujarati
3 years ago
