અમારી ઋતુ તો તમારા પર
અમારી ઋતુ તો
તમારા પર નિર્ભર હોય છે,
તમે મળો તો વસંત બાકી
પાનખર હોય છે !!
amari rutu to
tamara par nirbhar hoy chhe,
tame malo to vasant baki
panakhar hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
લો ફરી "સવાર" થઇ ગઈ,
લો ફરી "સવાર" થઇ ગઈ,
ને જવાબદારી "સવાર" થઇ ગઈ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
lo fari"savar" thai gai,
ne javabadari"savar" thai gai !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
કોઈ મીઠી કટાર છે એના
કોઈ મીઠી કટાર છે
એના હાથમાં સાહેબ,
દર્દ પણ થાય છે ને
મજા પણ આવે છે !!
koi mithi katar chhe
ena hath ma saheb,
dard pan thay chhe ne
maja pan aave chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ છોડીને નહીં સાહેબ, બરબાદ
એ છોડીને નહીં સાહેબ,
બરબાદ કરીને ગયા છે !!
e chhodine nahi saheb,
barabad karine gaya chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જિંદગીમાં જે વિષય ના ગમતો
જિંદગીમાં જે
વિષય ના ગમતો હોય,
એક સમયે એ વિષય જ
જિંદગી બની જતો હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
jindagima je
vishay na gamato hoy,
ek samaye e vishay j
jindagi bani jato hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
અપાર તકો છે આ વિશ્વમાં,
અપાર તકો છે આ વિશ્વમાં,
ખેડાણ કરીને જુઓ તો ખરા !!
apar tako chhe aa vishvama,
khedan karine juo to khara !!
Gujarati Suvichar
3 years ago
Date પર તો બધા જાય,
Date પર
તો બધા જાય,
આપણે તો સીધા
સાસરે જઈશું !!
date par
to badha jay,
aapane to sidha
sasare jaishu !!
Romantic Shayari Gujarati
3 years ago
ખબર જ છે હું હારી
ખબર જ છે હું હારી જાવ છું,
તો પણ જિંદગીને મને હેરાન
કરવામાં મજા આવે છે !!
khabar j chhe hu hari jav chhu,
to pan jindagine mane heran
karavama maja aave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
શ્વાસ રોકાઈ જાય એક પળ
શ્વાસ રોકાઈ જાય એક
પળ માટે ને મન મારું ડોલે,
એના મીઠા મધુર અવાજમાં
જયારે એ કેમ છો તમે બોલે !!
shvas rokai jay ek
pal mate ne man maru dole,
ena mitha madhur avaj ma
jayare e kem chho tame bole !!
Romantic Shayari Gujarati
3 years ago
શબ્દોની કિંમત ત્યારે ખબર પડે,
શબ્દોની કિંમત
ત્યારે ખબર પડે,
જયારે એના લીધે કોઈ
આપણા ચુપ થઇ જાય !!
sabdoni kimmat
tyare khabar pade,
jayare ena lidhe koi
aapana chup thai jay !!
Life Quotes Gujarati
3 years ago
