Shala Rojmel
જે ખામીઓને ખમે, પ્રેમ તો

જે ખામીઓને ખમે,
પ્રેમ તો બસ એને જ નમે !!

je khamione khame,
prem to bas ene j name !!

Love Shayari Gujarati

3 years ago

એની નારાજગી અને મારો પ્રેમ

એની નારાજગી અને
મારો પ્રેમ બેય એક સરખા જ છે
ના એની નારાજગી ઓછી થાય છે
અને ના મારો પ્રેમ.

eni narajagi ane
maro prem bey ek sarakha j chhe
na eni narajagi ochhi thay chhe
ane na maro prem.

બની શકે તો તમે ક્યારેય

બની શકે તો તમે ક્યારેય
એ ત્રીજી વ્યક્તિ ના બનતા,
જેના લીધે કોઈ બે વ્યક્તિ વચ્ચેનો
સુંદર સંબંધ તૂટી જાય !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

bani shake to tame kyarey
e triji vyakti na banata,
jena lidhe koi be vyakti vachcheno
sundar sambandh tuti jay !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

શાંતિ અને સંતોષ જ પૂર્ણવિરામ

શાંતિ અને
સંતોષ જ પૂર્ણવિરામ છે,
એ સિવાયના બધા જ સુખ
અલ્પવિરામ છે !!
💐🌻🌹શુભરાત્રી🌹🌻💐

santi ane
santosh j purnaviram chhe,
e sivay na badha j sukh
alpaviram chhe !!
💐🌻🌹shubharatri🌹🌻💐

ખોટા હોવા છતાં પણ મને,

ખોટા હોવા
છતાં પણ મને,
દલીલો કરવામાં બહુ
મજા આવે છે !!
😂😂😂😂😂😂😂

khota hova
chhata pan mane,
dalilo karavama bahu
maja aave chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મળ્યા વગર તું મને આટલો

મળ્યા વગર તું
મને આટલો પ્રેમ કરે છે,
બસ એ જ તો બહુ ગમે છે મને !!

malya vagar tu
mane atalo prem kare chhe,
bas e j to bahu game chhe mane !!

પ્રેમ તો હું એકતરફી પણ

પ્રેમ તો હું
એકતરફી પણ કરી લઈશ,
પણ ઝઘડો કરવા તો તારી
જરૂર પડશે ને !!

prem to hu
ekatarafi pan kari laish,
pan zaghado karava to tari
jarur padashe ne !!

જિંદગી બહુ ટૂંકી છે મજા

જિંદગી બહુ
ટૂંકી છે મજા કરતા શીખો,
નસીબ શું ચીજ છે એને
બદલતા શીખો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jindagi bahu
tunki chhe maja karata shikho,
nasib shu chij chhe ene
badalata shikho !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

મારા ઉદાસ ચહેરા પર સ્માઈલ

મારા ઉદાસ ચહેરા
પર સ્માઈલ આવી જાય,
જયારે તારી સાથે વાતો
શરુ થાય !!

mara udas chahera
par smile aavi jay,
jayare tari sathe vato
sharu thay !!

સફળતાના નિયમ ત્યાં સુધી કામ

સફળતાના નિયમ
ત્યાં સુધી કામ નહીં કરે,
જ્યાં સુધી તમે પોતે કોઈ
કામ નહીં કરો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

safalatana niyam
tya sudhi kam nahi kare,
jya sudhi tame pote koi
kam nahi karo !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.