ભગવાને આપેલું બધું જ છે
ભગવાને આપેલું
બધું જ છે મારી પાસે બસ,
જરૂરત તો વિટામીન SHE ની છે !!
😂😂😂😂😂😂😂
bhagavane aapelu
badhu j chhe mari pase bas,
jarurat to vitamin she ni chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મિત્રતા ખાતર મરવું તે મોટી
મિત્રતા ખાતર મરવું
તે મોટી વાત નથી પણ,
જેને માટે મરવું છે તેવો મિત્ર
મળવો બહુ મોટી વાત છે !!
mitrata khatar maravu
te moti vat nathi pan,
jene mate maravu chhe tevo mitr
malavo bahu moti vat chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
નિષ્ફળતા મળે તો હિમ્મત રાખવી,
નિષ્ફળતા મળે
તો હિમ્મત રાખવી,
સફળતા મળે તો
વિનમ્રતા રાખવી !!
nishfalata male
to himmat rakhavi,
safalata male to
vinamrata rakhavi !!
Gujarati Suvichar
3 years ago
આખી દુનિયા એક બાજુ અને,
આખી દુનિયા
એક બાજુ અને,
તારું વાંદરા જેવું
ડાચું એક બાજુ !!
😜😜😜😜😜
aakhi duniya
ek baju ane,
taru vandara jevu
dachu ek baju !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
પહેલો પ્રેમ એ શીખવે છે
પહેલો પ્રેમ એ
શીખવે છે કે પ્રેમ શું છે,
છેલ્લો પ્રેમ એ શીખવે છે
કે જિંદગી શું છે !!
pahelo prem e
shikhave chhe ke prem shu chhe,
chhello prem e shikhave chhe
ke jindagi shu chhe !!
Love Shayari Gujarati
3 years ago
બીજી મોજ તો રોજ છે,
બીજી મોજ
તો રોજ છે,
બસ ખાલી એક
પ્રેમની ખોજ છે !!
biji moj
to roj chhe,
bas khali ek
prem ni khoj chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જીવવી જ હોય તો જિંદગી
જીવવી જ હોય તો
જિંદગી એવી જીવી લો,
કે બાજુવાળા માસી વેફરનું
પેકેટ લેવા ના મોકલે !!
😂😂😂😂😂😂
jivavi j hoy to
jindagi evi jivi lo,
ke bajuvala masi vefar nu
packet leva na mokale !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એમનો માસુમ ચહેરો જોઇને દિલ
એમનો માસુમ ચહેરો
જોઇને દિલ ધબકવા લાગ્યું,
અને પછી ધીમે ધીમે આ દિલ
એમનું થવા લાગ્યું !!
emano masum chahero
joine dil dhabakava lagyu,
ane pachi dhime dhime dil
emanu thava lagyu !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવો અને કોઈનો પ્રેમ
પ્રેમ કરવો અને
કોઈનો પ્રેમ પામવો,
એની સુંદરતા તારું દિલ તુટશે
પછી જ તને સમજાશે !!
prem karavo ane
koino prem pamavo,
eni sundarata taru dil tutashe
pachhi j tane samajashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આજના #કપલ દિવસમાં જેટલીવાર "આઈ
આજના #કપલ દિવસમાં
જેટલીવાર "આઈ લવ યુ" બોલે છે,
એટલીવાર તો પંડિત હવનમાં
"સ્વાહા" પણ નથી બોલતા !!
😂😂😂😂😂😂
aaj na #couple divas ma
jetalivar"i love you" bole chhe,
etalivar to pandit havan ma
"svaha" pan nathi bolata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
