એમનો માસુમ ચહેરો જોઇને દિલ
એમનો માસુમ ચહેરો
જોઇને દિલ ધબકવા લાગ્યું,
અને પછી ધીમે ધીમે આ દિલ
એમનું થવા લાગ્યું !!
emano masum chahero
joine dil dhabakava lagyu,
ane pachi dhime dhime dil
emanu thava lagyu !!
Romantic Shayari Gujarati
2 years ago