મુબારક હો તને આ ચરબી
મુબારક હો
તને આ ચરબી તારી,
સદાય જાડી રહે એ
દુવા છે મારી !!
😂😂😂😂😂😂
mubarak ho
tane aa charabi tari,
saday jadi rahe e
duva chhe mari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક સમયે આપણે ખોટી વ્યક્તિને,
અમુક સમયે
આપણે ખોટી વ્યક્તિને,
પ્રેમ કરી બેસીએ છીએ અને
સાચી વ્યક્તિને ઇગ્નોર !!
amuk samaye
aapane khoti vyaktine,
prem kari besie chhie ane
sachi vyaktine ignore !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વળાંક આવે તો વળવું પડે
વળાંક આવે તો
વળવું પડે સાહેબ,
એને રસ્તો બદલ્યો
ના કહેવાય !!
valank aave to
valavu pade saheb,
ene rasto badalyo
na kahevay !!
Life Quotes Gujarati
3 years ago
સાવ સહેલાઈથી તો બદનામી પણ
સાવ સહેલાઈથી
તો બદનામી પણ નથી
મળતી સાહેબ,
એની માટે પણ પહેલા
ઈજ્જત કમાવી પડે છે !!
sav sahelaithi
to badanami pan nathi
malati saheb,
eni mate pan pahela
ijjat kamavi pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
વ્યક્તિ ત્યારે જ થાકી જાય
વ્યક્તિ
ત્યારે જ થાકી જાય છે,
જયારે એની લાગણીઓની
મજાક બની જાય છે !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
vyakti
tyare j thaki jay chhe,
jayare eni laganioni
majak bani jay chhe !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
3 years ago
તારી યાદોમાં નથી જીવવું મારે,
તારી યાદોમાં
નથી જીવવું મારે,
મારે તો તારી સાથે
જીવવું છે !!
tari yadoma
nathi jivavu mare,
mare to tari sathe
jivavu chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
એમ કંઈ સહેલું નથી હૃદય
એમ કંઈ સહેલું નથી
હૃદય સુધી પહોચવું સાહેબ,
એના માટે પહેલા કોઈના
ગળે ઉતરવું પડે છે !!
🍀🍀🍀🍀🍀🍀🍀
em kai sahelu nathi
raday sudhi pahochavu saheb,
ena mate pahela koina
gale utaravu pade chhe !!
🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
3 years ago
ખુશ થવું હોય તો વખાણ
ખુશ થવું હોય તો વખાણ
કરવાં વાળા વચ્ચે રહેવું,
અને જો પ્રગતી કરવી હોય તો
ટીકા કરવાં વાળા વચ્ચે રહેવું !!
khush thavu hoy to vakhan
karava vala vachche rahevu,
ane jo pragati karavi hoy to
tika karava vala vachche rahevu !!
Gujarati Suvichar
3 years ago
નજર તો બંનેની ચાંદ પર
નજર તો
બંનેની ચાંદ પર જ હતી,
એની ઉપર આકાશમાં અને
મારી એના પર !!
najar to
banneni chand par j hati,
eni upar aakash ma ane
mari ena par !!
Romantic Shayari Gujarati
3 years ago
જે ઘરમાં માં-બાપ હસતા હોય,
જે ઘરમાં
માં-બાપ હસતા હોય,
એ ઘરમાં ભગવાન વસતા હોય !!
🙏🙏🙏🙏🙏🙏🙏
je ghar ma
ma-bap hasata hoy,
e ghar ma bhagavan vasata hoy !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
