જયારે તમને ખબર છે કે
જયારે તમને ખબર છે કે
જોડીઓ ઉપરવાળો બનાવે છે,
તો પછી તમે બીજાના Inbox
માં ઘૂસો છો જ શું કામ !!
😂😂😂😂😂😂
jayare tamane khabar chhe ke
jodio uparavalo banave chhe,
to pachhi tame bijana inbox
ma ghuso chho j shu kam !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એના વગર તો શ્વાસ પણ
એના વગર તો શ્વાસ
પણ રોકાઈ જાય છે મારો,
અને આ દુનિયા એના વગર
જીવવાનું કહે છે !!
ena vagar to shvas
pan rokai jay chhe maro,
ane aa duniya ena vagar
jivavanu kahe chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હંમેશા મહેનત કરતા રહો, કાં
હંમેશા
મહેનત કરતા રહો,
કાં તો જીત મળશે કાં
તો જીતવાની રીત !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
hammesha
mahenat karata raho,
ka to jit malashe ka
to jitavani rit !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જેનામાં કોઈ જ કમી નથી,
જેનામાં
કોઈ જ કમી નથી,
એવો કોઈ માણસ નથી !!
jenama
koi j kami nathi,
evo koi manas nathi !!
Life Quotes Gujarati
3 years ago
સ્કુલ કોલેજ ચાલુ કરી દો
સ્કુલ કોલેજ
ચાલુ કરી દો ને,
ઘરવાળા બધા બહુ
કામ કરાવે છે !!
😂😂😂😂😂😂
school college
chalu kari do ne,
gharavala badha bahu
kam karave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે એવા મેસેજ પણ આવતા
હવે એવા મેસેજ પણ
આવતા બંધ થઇ ગયા,
જેને જોઇને મારા ચહેરા પર
સ્માઈલ આવતી હતી !!
have eva message pan
aavata bandh thai gaya,
jene joine mara chahera par
smile aavati hati !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમની જિંદગી બહુ ઓછી હોય
પ્રેમની જિંદગી
બહુ ઓછી હોય છે,
પણ સાચે તો જિંદગી જ
એટલી હોય છે !!
prem ni jindagi
bahu ochhi hoy chhe,
pan sache to jindagi j
etali hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
સારું થયું હું નીકળી ગયો
સારું થયું હું નીકળી
ગયો તારા દિલમાંથી,
બહુ ભીડ હતી ત્યાં
તારા દિલમાં !!
saru thayu hu nikali
gayo tara dil manthi,
bahu bhid hati tya
tara dil ma !!
Bewafa Shayari Gujarati
3 years ago
એનું માત્ર એક Sorry, અને
એનું માત્ર
એક Sorry,
અને મારો બધો
ગુસ્સો ગાયબ !!
enu matr
ek sorry,
ane maro badho
gusso gayab !!
Romantic Shayari Gujarati
3 years ago
એકલો માણસ ક્યારેય દુઃખી નથી
એકલો માણસ
ક્યારેય દુઃખી નથી હોતો,
દુઃખી તો એ ત્યારે થાય છે
જયારે એને કોઈના સાથની
ટેવ પડી જાય છે !!
ekalo manas
kyarey dukhi nathi hoto,
dukhi to e tyare thay chhe
jayare ene koina sath ni
tev padi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
