બસ થોડી ધીરજ રાખો સાહેબ,
બસ થોડી
ધીરજ રાખો સાહેબ,
જે તમારું છે એ તમને
મળીને જ રહેશે !!
bas thodi
dhiraj rakho saheb,
je tamaru chhe e tamane
maline j raheshe !!
Gujarati Suvichar
3 years ago
પ્રેમ જો સાચો હશે, તો
પ્રેમ જો સાચો હશે,
તો રસ્તો શોધી જ લેશે !!
prem jo sacho hashe,
to rasto shodhi j leshe !!
Love Shayari Gujarati
3 years ago
તારા સિવાય કોઈ નથી મારા
તારા સિવાય
કોઈ નથી મારા દિલમાં,
હું પણ તારો અને મારું
દિલ પણ તારું !!
tara sivay
koi nathi mara dil ma,
hu pan taro ane maru
dil pan taru !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મારું એ સપનું છે,
તું મારું એ સપનું છે,
જે ક્યારેય પૂરું નથી થવાનું !!
tu maru e sapanu chhe,
je kyarey puru nathi thavanu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ખોટી ચિંતા ના કરશો, રોજ
ખોટી ચિંતા ના કરશો,
રોજ પસાર થતો દિવસ
તમને તમારા લગ્નના દિવસ
નજીક લાવે છે !!
😂😂😂😂😂😂
khoti chinta na karasho,
roj pasar thato divas
tamane tamara lagn na divas
najik lave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અસ્ત્રાથી ડર નથી લાગતો સાહેબ,
અસ્ત્રાથી ડર
નથી લાગતો સાહેબ,
આજકાલ વાળંદના ફૂંવારાથી
ડર લાગે છે !!
😂😂😂😂😂😂😂
astrathi dar
nathi lagato saheb,
aajakal valand na phunvarathi
dar lage chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું એક એવી આદત છે,
તું એક
એવી આદત છે,
જેણે મને પૂરે પૂરી
બગાડી દીધી છે !!
tu ek
evi aadat chhe,
jene mane pure puri
bagadi didhi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એ પ્રેમ શું કામનો સાહેબ,
એ પ્રેમ
શું કામનો સાહેબ,
જેમાં એકબીજાની
મરજી ના હોય !!
e prem
shu kamano saheb,
jema ekabijani
maraji na hoy !!
Love Shayari Gujarati
3 years ago
સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન
સરસને બદલે
સરળ બનવાનો પ્રયત્ન કરો,
કેમ કે સરસ માત્ર આંખો
સુધી પહોંચે છે જયારે સરળ
હૃદય સુધી !!
saras ne badale
saral banavano prayatn karo,
kem ke saras matr aankho
sudhi pahoche chhe jayare saral
raday sudhi !!
Life Quotes Gujarati
3 years ago
ચિંતા એટલે, ગેરમાર્ગે ચડેલી કલ્પના
ચિંતા એટલે,
ગેરમાર્ગે ચડેલી
કલ્પના શક્તિ !!
chinta etale,
geramarge chadeli
kalpana shakti !!
Gujarati Suvichar
3 years ago
