Shala Rojmel
ઈચ્છા તો તારી બધી પૂરી

ઈચ્છા તો તારી બધી
પૂરી કરવાનું મન થાય છે,
બીક લાગે છે કે તું મને છોડવાની
ઈચ્છા ના કરી બેસે !!

ichchha to tari badhi
puri karavanu man thay chhe,
bik lage chhe ke tu mane chhodavani
ichchha na kari bese !!

જુના મેસેજ ડીલીટ કરવાનું મન

જુના મેસેજ ડીલીટ
કરવાનું મન નથી થતું,
કારણ કે એમાં આપણી
અમુલ્ય યાદો છે !!

juna message delete
karavanu man nathi thatu,
karan ke ema aapani
amuly yado chhe !!

પ્રેમ શબ્દ જેટલો પ્યારો લાગે

પ્રેમ શબ્દ
જેટલો પ્યારો લાગે છે,
એટલો જ ખતરનાક પણ છે !!

prem shabd
jetalo pyaro lage chhe,
etalo j khataranak pan chhe !!

Love Shayari Gujarati

3 years ago

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ

બધાયે સ્વાર્થમાં
એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ભગવાન
પણ ખરાબ લાગે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

badhaye svarth ma
ek j hisab lage chhe,
n ape sukh to bhagavan
pan kharab lage chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

આમ તો પથ્થર દિલ માણસ

આમ તો
પથ્થર દિલ માણસ છું,
પણ જો તારી સામે રડી
પડતો હોઉં તો તું કંઇક
ખાસ હોઈશ ને !!

aam to
paththar dil manas chhu,
pan jo tari same radi
padato hou to tu kaik
khas hoish ne !!

નવું વરસ મમ્મી પપ્પાના આશીર્વાદથી

નવું વરસ મમ્મી
પપ્પાના આશીર્વાદથી
ચાલુ કરવું જોઈએ,
એમના જેવી દુઆ કોઈ
ના આપી શકે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

navu varas mummy
pappana aashirvad thi
chalu karavu joie,
emana jevi dua koi
na aapi shake !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

ચોકલેટ ખાવાની મજા તો ત્યારે

ચોકલેટ ખાવાની
મજા તો ત્યારે જ આવશે,
જયારે ખવડાવવામાં તારા
હાથ નહીં પણ હોઠ હશે !!

chocolate khavani
maja to tyare j aavashe,
jayare khavadavavama tara
hath nahi pan hoth hashe !!

આંખ ખોલું કે બંધ કરું

આંખ ખોલું
કે બંધ કરું દિકા,
પહેલો વિચાર તારો
જ આવે છે !!

aankh kholu
ke bandh karu dika,
pahelo vichar taro
j aave chhe !!

પ્રેમ કરું છું તને એટલે

પ્રેમ કરું છું તને
એટલે સુંદર લાગે છે,
સુંદર છે એટલે પ્રેમ
નથી કરતો !!

prem karu chhu tane
etale sundar lage chhe,
sundar chhe etale prem
nathi karato !!

સાચું કહું તો મારો મોટાભાગનો

સાચું કહું તો મારો
મોટાભાગનો સમય,
તારી રાહ જોવામાં
જ જતો રહે છે !!

sachhu kahu to maro
motabhagano samay,
tari rah jovama
j jato rahe chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.