હરીફાઈ નથી નડતી સાહેબ, મને
હરીફાઈ નથી
નડતી સાહેબ,
મને બસ મારી
શરીફાઈ નડે છે !!
harifai nathi
nadati saheb,
mane bas mari
sharifai nade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે લોકો મને પસંદ કરે
જે લોકો મને પસંદ
કરે છે એમનો આભાર,
જે નથી કરતા એ ભલે ના કરે
મારે ક્યાં ચુંટણી લડવી છે !!
😂😂😂😂😂😂
je loko mane pasand
kare chhe emano aabhar,
je nathi karata e bhale na kare
mare kya chuntani ladavi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
થોડીક તારીફ મારી પણ કરી
થોડીક તારીફ
મારી પણ કરી લ્યો,
જાન દાવ પર લગાવીને
ગૃપમાંથી પોસ્ટ ચોરીને
લઇ આવું છું !!
😂😂😂😂😂😂
thodik tarif
mari pan kari lyo,
jan dav par lagavine
grup manthi post chorine
lai aavu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હસતા હસતા એ ગાંડી એક
હસતા હસતા એ ગાંડી
એક નાની શરત મૂકી ગઈ,
હવે મારી રાહ ના જોતો
કહીને એક પ્યારી રમત
અધુરી મૂકી ગઈ !!
hasata hasata e gandi
ek nani sharat muki gai,
have mari rah na joto
kahine ek pyari ramat
adhuri muki gai !!
Breakup Shayari Gujarati
3 years ago
કાશ મારું દિલ પણ, તારા
કાશ મારું દિલ પણ,
તારા પથ્થર દિલ
જેવું હોત !!
kash maru dil pan,
tara paththar dil
jevu hot !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નથી જરૂર મારે તારા ખોટા
નથી જરૂર મારે
તારા ખોટા પ્રેમની,
નફરત પણ ચાલશે
બસ સાચી કર !!
nathi jarur mare
tara khota prem ni,
nafarat pan chalashe
bas sachi kar !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વાવીને ભૂલી જવાથી છોડ પણ
વાવીને ભૂલી
જવાથી છોડ પણ
સુકાઈ જાય છે સાહેબ,
સંબંધો સાચવવા હોય તો
એકબીજાને યાદ કરવા
જરૂરી છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
vavine bhuli
javathi chhod pan
sukai jay chhe saheb,
sambandho sachavava hoy to
ekabijane yad karava
jaruri chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
નજર જો કૃષ્ણની હોય તો
નજર જો કૃષ્ણની હોય
તો આખા જગતમાં પ્રેમ છે,
નજર જો રાધાની હોય તો
આખા જગતમાં કૃષ્ણ છે !!
najar jo krushn ni hoy
to aakha jagat ma prem chhe,
najar jo radhani hoy to
aakha jagat ma krushn chhe !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ પર એટલો પણ આધાર
કોઈ પર એટલો
પણ આધાર ના રાખો,
કે એ તમને રમત રમવાનું
રમકડું સમજે !!
koi par etalo
pan aadhar na rakho,
ke e tamane ramat ramavanu
ramakadu samaje !!
Life Quotes Gujarati
3 years ago
Kiss તો મારે કરવી હતી
Kiss તો મારે કરવી
હતી પણ કોઈ મળી નહીં,
મળી જયારે એક ગાંડી તો
વાંદરીએ Kiss કરી નહીં !!
kiss to mare karavi
hati pan koi mali nahi,
mali jayare ek gandi to
vandarie kiss kari nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
