તું મારી એ આદત છે,
તું મારી
એ આદત છે,
જે ક્યારેય મારાથી
છૂટવાની નથી !!
tu mari
e aadat chhe,
je kyarey marathi
chutavani nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગી જયારે પણ તક આપે,
જિંદગી જયારે પણ તક આપે,
એ તકને માણતા શીખજો તો
સફળતા આપોઆપ મળી જશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
jindagi jayare pan tak aape,
e takane manata shikhajo to
safalata aapo aap mali jashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
પ્રેમ ગમે તેટલો કરી લો,
પ્રેમ ગમે
તેટલો કરી લો,
એક દિવસ ઠુકરાવી
જરૂર દેશે !!
prem game
tetalo kari lo,
ek divas thukaravi
jarur deshe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બે જણા કોઈ દિવસ નહીં
બે જણા કોઈ
દિવસ નહીં સુધરે,
એક હું અને બીજી
મારી બેસ્ટી !!
😂😂😂😂😂😂
be jana koi
divas nahi sudhare,
ek hu ane biji
mari besty !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા આ જુઠા વાયદા અને
તારા આ જુઠા વાયદા
અને જુઠા પ્રેમ કરતા તો,
અમે એકલા જ સારા છીએ !!
tar aa jutha vayada
ane jutha prem karata to,
ame ekala j sara chhie !!
Bewafa Shayari Gujarati
3 years ago
એવું લાગે છે કે કોઈએ,
એવું લાગે છે કે કોઈએ,
મારી જિંદગીમાં ઊંઘની
ગોળી નાખી દીધી હોય !!
😂😂😂😂😂😂
evu lage chhe ke koie,
mari jindagima ungh ni
goli nakhi didhi hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈની યાદમાં આખી રાત જાગ્યા
કોઈની યાદમાં
આખી રાત જાગ્યા વગર,
થોડું ભણવામાં ધ્યાન આપો
તો પાસ થઇ જશો !!
😝😝😝😝😝😝
koini yad maa
akhi rat jagya vagar,
thodu bhanavama dhyan aapo
to pass thai jasho !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
અમુક લોકો મેઘધનુષ જેવા હોય
અમુક લોકો
મેઘધનુષ જેવા હોય છે,
રોજ અલગ અલગ કલર
બતાવે !!
😂😂😂😂😂😂
amuk loko
meghadhanush jeva hoy chhe,
roj alag alag color
batave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી એકલતા સાબિતી છે એ
મારી એકલતા
સાબિતી છે એ વાતની,
કે આજ સુધી તારી જગ્યા
કોઈ નથી લઇ શક્યું !!
mari ekalata
sabiti chhe e vat ni,
ke aaj sudhi tari jagya
koi nathi lai shakyu !!
Breakup Shayari Gujarati
3 years ago
મારી આંખોએ આખો દિવસ કર્યો
મારી આંખોએ
આખો દિવસ કર્યો છે પહેરો,
તારા પાલવને કહે હવે તો જોવા
દે તારો ચહેરો !!
mari aankhoe
aakho divas karyo chhe pahero,
tara palav ne kahe have to jova
de taro chahero !!
Romantic Shayari Gujarati
3 years ago
