એક એકથી ચઢીયાતા જવાબો હોય
એક એકથી ચઢીયાતા
જવાબો હોય છે મનમાં પણ
જયારે બોલવાના હોય ત્યારે જ
સાલા યાદ નથી આવતા !!
ek ekathi chadhiyata
javabo hoy chhe manama pan
jayare bolavana hoy tyare j
sala yaad nathi aavata !!
Gujarati Jokes
3 years ago
આજકાલ માત્ર પૈસાનું રાજ ચાલે
આજકાલ માત્ર
પૈસાનું રાજ ચાલે છે,
જો તમારી પાસે પૈસા નથી
તો તમે કંઈ નથી !!
ajakal matra
paisanu raaj chale chhe,
jo tamari pase paisa nathi
to tame kai nathi !!
Life Quotes Gujarati
3 years ago
બહુ લકી હોય છે એ
બહુ લકી હોય છે
એ બોયફ્રેન્ડ જેની ગર્લફ્રેન્ડ
એને હસબન્ડ કહીને બોલાવે છે !!
bahu lucky hoy chhe
e boyfriend jeni girlfriend
ene husband kahine bolave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જે ના થઇ શકે, એ
જે ના થઇ શકે,
એ જ તો કરવું છે મારે !!
je na thai shake,
e j to karavu chhe mare !!
Attitude Shayari Gujarati
3 years ago
નથી આવડતું તેનો ઉપાય છે,
નથી આવડતું તેનો ઉપાય છે,
નથી સમજાતું તેનો ઉપાય છે પણ આ
નથી કરવું એનો કોઈ ઉપાય નથી !!
nathi aavadatu teno upay chhe,
nathi samajatu teno upay chhe pan aa
nathi karavu eno koi upay nathi !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં સુધી મનમાં ખોટ અને
જ્યાં સુધી મનમાં
ખોટ અને દિલમાં પાપ છે,
ત્યાં સુધી બેકાર બધા મંત્ર
અને જાપ છે !!
jya sudhi manama
khot ane dilama paap chhe,
tya sudhi bekar badha mantra
ane jaap chhe !!
Gujarati Suvichar
3 years ago
જે છે એનો સ્વીકાર કરો,
જે છે એનો સ્વીકાર કરો,
જે હતું એને જવા દો અને હવે જે
મળવાનું છે એના પર વિશ્વાસ રાખો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je chhe eno svikar karo,
je hatu ene java do ane have je
malavanu chhe ena par vishvas rakho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
સોનું રાખવા માટે લોકર મળવું
સોનું રાખવા માટે
લોકર મળવું બહુ સરળ છે,
પૈસા રાખવા માટે બેંક મળવી
બહુ સરળ છે પણ દિલની વાત રાખવા
સાચી વ્યક્તિ મળવી એ બહુ જ
મુશ્કેલ છે આજકાલ !!
sonu rakhava mate
locker malavu bahu saral chhe,
paisa rakhava mate bank malavi
bahu saral chhe pan dilani vaat rakhava
sachi vyakti malavi e bahu j
muskel chhe aajakal !!
Love Shayari Gujarati
3 years ago
વફાદાર પાર્ટનરને મુકીને દસ જગ્યાએ
વફાદાર પાર્ટનરને મુકીને
દસ જગ્યાએ મોઢું મારનાર વ્યક્તિને
છેલ્લે એવી જ વ્યક્તિ મળે છે
જે એના જેવી જ હોય છે !!
vafadar partner ne mukine
das jagyae modhu maranar vyaktine
chhelle evi j vyakti male chhe
je ena jevi j hoy chhe !!
Bewafa Shayari Gujarati
3 years ago
જો કોઈ તમને સમજી ના
જો કોઈ તમને સમજી
ના રહ્યું હોય તો મૌન રહેવું જોઈએ,
કેમ કે દલીલ વાત બગાડી નાખે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
jo koi tamane samaji
na rahyu hoy to maun rahevu joie,
kem ke dalil vat bagadi nakhe chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
