એક સુંદર પ્રાકૃતિક જગ્યા પર
એક સુંદર પ્રાકૃતિક
જગ્યા પર તારી સાથે કલાકો
વિતાવવાની ઈચ્છા છે !!
ek sundar prakrutik
jagya par tari sathe kalako
vitavavani ichchha chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનમાં અનેક મુશ્કેલીઓ હોય પણ
જીવનમાં અનેક મુશ્કેલીઓ
હોય પણ દરેકનો રસ્તો હોય છે,
અને આ રસ્તો એને જ મળતો હોય છે
જેનો ચહેરો હંમેશા હસતો હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jivanama anek muskelio
hoy pan darekano rasto hoy chhe,
ane rasto ene j malato hoy chhe
jeno chahero hammesha hasato hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
કોલ પર વાત કરતી વખતે
કોલ પર વાત કરતી
વખતે લોકો વિચારે છે કે શું
વાત કરવી અને હું વિચારું છું કે
ક્યાં જઈને વાત કરવી !!
call par vat karati
vakhate loko vichare chhe ke shun
vat karavi ane hu vicharu chhu ke
kya jaine vaat karavi !!
Gujarati Jokes
3 years ago
સમય લાગશે એ સમયને ભૂલવા
સમય લાગશે
એ સમયને ભૂલવા માટે,
જે સમયે અમે બસ એક
તમને ચાહતા હતા !!
samay lagashe
e samayane bhulava mate,
je samaye ame bas ek
tamane chahata hata !!
Breakup Shayari Gujarati
3 years ago
ગામડાની સ્ત્રીઓ રાત્રે પતિની રાહ
ગામડાની સ્ત્રીઓ રાત્રે
પતિની રાહ જોતી હોય કે
એ આવશે એટલે સાથે જમીશું,
શહેરની મહિલાઓ પણ પતિની રાહ
જોતી હોય કે એ લાવશે તો જમીશું !!
gamadani strio ratre
patini raah joti hoy ke
e avashe etale sathe jamishun,
shaherani mahilao pan patini rah
joti hoy ke e lavashe to jamishun !!
Gujarati Jokes
3 years ago
બોલેલા વેણ બધા સમજે, પણ
બોલેલા વેણ બધા સમજે,
પણ જો કોઈ છલકેલા નેણ સમજે
તો એ વ્યક્તિ અણમોલ છે !!
bolela ven badha samaje,
pan jo koi chalakela nen samaje
to e vyakti anamol chhe !!
Gujarati Suvichar
3 years ago
એક શરીફ વ્યક્તિએ દહેજ લેવાની
એક શરીફ વ્યક્તિએ
દહેજ લેવાની ના પાડી દીધી,
છૂટાછેડા થયા તો પત્ની અર્ધી
પ્રોપર્ટી લઈને જતી રહી !!
ek sharif vyaktie
dahej levani na padi didhi,
chutachheda thaya to patni ardhi
property laine jati rahi !!
Gujarati Jokes
3 years ago
જીવન એક બાજી છે જેમાં
જીવન એક બાજી છે જેમાં
હાર જીત આપણા હાથમાં નથી પણ
બાજી કેમ રમવી એ આપણા હાથમાં છે !!
jivan ek baji chhe jema
har jit aapana hathama nathi pan
baji kem ramavi e apan hathama chhe !!
Life Quotes Gujarati
3 years ago
અમે એરેન્જ મેરેજ વાળા લોકો
અમે એરેન્જ
મેરેજ વાળા લોકો છીએ,
અમારા ભાગમાં તો કોઈક
બીજાની જાનું આવશે !!
ame arranged
marriage val loko chhie,
amara bhagama to koik
bijani janu avashe !!
Gujarati Jokes
3 years ago
પ્રેમ સાચો હોય તો કિસ્મત
પ્રેમ સાચો હોય
તો કિસ્મત ગમે ત્યારે
ભેગા કરી દે છે !!
prem sacho hoy
to kismat game tyare
bhega kari de chhe !!
Love Shayari Gujarati
3 years ago
