જિંદગીમાં એક વાત યાદ રાખો,
જિંદગીમાં
એક વાત યાદ રાખો,
દોસ્તી હોય કે પ્રેમ કોઈ
ઉમ્મીદ ના રાખો !!
jindagima
ek vat yad rakho,
dosti hoy ke prem koi
ummid na rakho !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની હકીકતને બસ એટલી જાણી
જિંદગીની હકીકતને
બસ એટલી જાણી છે,
લોકો એક ક્ષણમાં
યાદ બની જાય છે !!
jindagini hakikat ne
bas etali jani chhe,
loko ek kshan ma
yad bani jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ એવા વ્યક્તિને કરજો, જે
પ્રેમ એવા
વ્યક્તિને કરજો,
જે તમને મળવા માટે
નહીં જોવા માટે પણ
તરસી પડે !!
prem eva
vyaktine karajo,
je tamane malava mate
nahi jova mate pan
tarasi pade !!
Love Shayari Gujarati
3 years ago
રિસાઈ ગયેલાને મનાવવાનો મસ્ત ઉપાય,
રિસાઈ ગયેલાને
મનાવવાનો મસ્ત ઉપાય,
ઉલટું આપણે જ એનાથી
રિસાઈ જવાનું !!
😂😂😂😂😂😂
risai gayelane
manavavano mast upay,
ulatu aapane j enathi
risai javanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નામ નહીં લઉં હું તારું,
નામ નહીં
લઉં હું તારું,
પણ પ્રેમ બહુ
કરું છું તને !!
nam nahi
lau hu taru,
pan prem bahu
karu chhu tane !!
Romantic Shayari Gujarati
3 years ago
પૈસા કદાચ ખુશી ના આપી
પૈસા કદાચ
ખુશી ના આપી શકે,
પણ કાજુ કતરી જરૂર
આપી શકે !!
😂😂😂😂😂😂
paisa kadach
khushi na aapi shake,
pan kaju katari jarur
aapi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કદાચ બધું હશે હવે તારી
કદાચ બધું હશે
હવે તારી પાસે,
પણ હું તને ક્યારેય
નજર નહીં આવું !!
kadach badhu hashe
have tari pase,
pan hu tane kyarey
najar nahi aavu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જેની સાથે વાત કરતા સારું
જેની સાથે વાત કરતા
સારું લાગવા માંડે ને સાહેબ,
એને તરત જ બ્લોક કરો !!
jeni sathe vat karata
saru lagava mande ne saheb,
ene tarat j block karo !!
Life Quotes Gujarati
3 years ago
નારાજ તો બસ નસીબથી છું,
નારાજ તો
બસ નસીબથી છું,
તારાથી તો આજે
પણ પ્રેમ છે !!
naraj to
bas nasib thi chhu,
tarathi to aaje
pan prem chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ચા પીવાથી લોકો કાળા પડી
ચા પીવાથી લોકો
કાળા પડી જતા હોય તો,
લોહી પીતા હોય એ લોકો
લાલ કેમ નથી થતા ?
😂😂😂😂😂😂
cha pivathi loko
kala padi jata hoy to,
lohi pita hoy e loko
lal kem nathi thata?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
