Shala Rojmel
એવા લોકોના સપના જોવાનો કોઈ

એવા લોકોના સપના
જોવાનો કોઈ મતલબ નથી,
જેને આપણા મેસેજ જોવાનો
પણ ટાઈમ નથી !!

eva lokona sapana
jovano koi matalab nathi,
jene aapana message jovano
pan time nathi !!

નસે નસમાં અનેરો હર્ષ થાય

નસે નસમાં
અનેરો હર્ષ થાય છે,
જ્યારે મારા કાને તારા
શ્વાસનો સ્પર્શ થાય છે !!

nase nas ma
anero harsh thay chhe,
jyare mara kane tara
shvas no sparsh thay chhe !!

સમય અને માણસને, બદલાતા વાર

સમય અને માણસને,
બદલાતા વાર નથી લાગતી !!

samay ane manas ne,
badalata var nathi lagati !!

Gujarati Suvichar

3 years ago

એ અમને ભૂલી ગયા, એમની

એ અમને ભૂલી ગયા,
એમની ઔકાતની જેમ !!

e amane bhuli gaya,
emani aukat ni jem !!

માંગી હતી ભગવાન પાસે એની

માંગી હતી ભગવાન
પાસે એની ખુશીની દુઆ,
ભગવાન મને એનાથી અલગ
કરી બોલ્યા હવે એ ખુશ છે !!

mangi hati bhagavan
pase eni khushini dua,
bhagavan mane enathi alag
kari bolya have e khush chhe !!

દુઃખની પરિભાષા શું સમજાવું તમને,

દુઃખની પરિભાષા
શું સમજાવું તમને,
એ ઓનલાઈન છે
અને હું લાઈનમાં છું !!

dukh ni paribhasha
shu samajavu tamane,
e online chhe
ane hu line ma chhu !!

કોઈ સાથે વાતોનો અંત નથી

કોઈ સાથે વાતોનો
અંત નથી આવતો,
ને અમુક સાથે શું વાત કરવી
એનો અંદાજ નથી આવતો !!

koi sathe vatono
ant nathi aavato,
ne amuk sathe shu vat karavi
eno andaj nathi aavato !!

Life Quotes Gujarati

3 years ago

તું બસ મારી જ છે

તું બસ મારી જ છે
અને મને ખબર છે કે,
આપણે બંને એકસાથે
મસ્ત જ લાગશું !!

tu bas mari j chhe
ane mane khabar chhe ke,
aapane banne ekasathe
mast j lagashu !!

અમુક લોકોના નંબર એટલા માટે

અમુક લોકોના
નંબર એટલા માટે
Save કરવા પડે કે,
બીજીવાર ફોન આવે તો
ભૂલથી ઉપડી ના જાય !!
😂😂😂😂😂😂😂😂

amuk lokona
number etala mate
save karava pade ke,
bijivar phone aave to
bhul thi upadi na jay !!
😂😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ યાદ તો આવે છે

એ યાદ તો આવે છે
પણ યાદ નથી કરતા,
One Sided Love માં
નુકશાન બહુ જ છે !!

e yad to aave chhe
pan yad nathi karata,
one sided love ma
nukashan bahu j chhe !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.