અનેકતામાં એકતા એજ અમારી શાન
અનેકતામાં એકતા
એજ અમારી શાન છે,
એટલા માટે જ મારો ભારત
દેશ મહાન છે !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
anekat ma ekata
ej amari shan chhe,
etala mate j maro bharat
desh mahan chhe !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
3 years ago
ક્યાંક અઢળક પણ ઓછું પડે,
ક્યાંક અઢળક
પણ ઓછું પડે,
અને ક્યાંક એક સ્મિત
પણ અઢળક થઈ પડે !!
kyank adhalak
pan ochhu pade,
ane kyank ek smit
pan adhalak thai pade !!
Life Quotes Gujarati
3 years ago
"જિંદગી એટલે" ફાટેલા ખીસ્સે ઠસોઠસ
"જિંદગી એટલે"
ફાટેલા ખીસ્સે
ઠસોઠસ ભરેલી પ્રવાહી
અપેક્ષાઓ !!
🌸🌸🌸🌸🌸🌸🌸
"jindagi etale"
fatela khisse
thasothas bhareli pravahi
apekshao !!
🌸🌸🌸🌸🌸🌸🌸
Gujarati Suvichar
3 years ago
નથી જોઈતી મારે દુનિયાની દોલત,
નથી જોઈતી
મારે દુનિયાની દોલત,
જોઈએ છે તો મારે તારા
પ્રેમની એક મોહલત !!
😘😘😘😘😘😘😘
nathi joiti
mare duniyani dolat,
joie chhe to mare tara
prem ni ek mohalat !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
મન માં રાખી ને જીવશો
મન માં રાખી
ને જીવશો તો,
મન ભરી ને જીવી
નહી શકો !!
man ma rakhi
ne jivasho to,
man bhari ne jivi
nahi shako !!
Gujarati Suvichar
3 years ago
અવગણના કરતા આવડ્યું જ નથી
અવગણના કરતા
આવડ્યું જ નથી મને ક્યારેય,
તારા ગુસ્સાની પણ હું કદર કરું છું
મારી ફરજ સમજીને !!
avaganana karata
aavadyu j nathi mane kyarey,
tara gussani pan hu kadar karu chhu
mari faraj samajine !!
Narajagi Shayari Gujarati
3 years ago
ઓયે સાંભળને બેટરી, તું આટલી
ઓયે
સાંભળને બેટરી,
તું આટલી બધી મસ્ત કેમ છે !!
😘😘😘😘😘
oye
sambhalane battery,
tu aatali badhi mast kem chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
આખું જગ જાણે બે પળ
આખું જગ જાણે
બે પળ માટે રોકાઈ ગયું ,
જયારે સવાર સવારમાં
તમારું મુખડું દેખાઈ ગયું !!
aakhu jag jane
be pal mate rokai gayu,
jayare savar savar ma
tamaru mukhadu dekhai gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
છે ફરિયાદ મને પણ જિંદગીથી,
છે ફરિયાદ
મને પણ જિંદગીથી,
પણ જીવવું છે એટલે
જતું કરું છું !!
chhe fariyad
mane pan jindagithi,
pan jivavu chhe etale
jatu karu chhu !!
Sad Shayari Gujarati
3 years ago
હું તો હંમેશાથી તારી જ
હું તો હંમેશાથી
તારી જ હતી,
પણ તું જ ક્યારેય
મારો ના થયો !!
hu to hammeshathi
tari j hati,
pan tu j kyarey
maro na thayo !!
Bewafa Shayari Gujarati
3 years ago
