Shala Rojmel
બધા બદલાઈ ગયા, પ્યાર પણ

બધા બદલાઈ ગયા,
પ્યાર પણ યાર પણ !!

badha badalai gaya,
pyar pan yar pan !!

પ્રેમ તમને કરે છે તો

પ્રેમ તમને
કરે છે તો આશા પણ
તમારી પાસે જ રાખશે,
એને ડીમાન્ડ ના સમજો
એ તો લાગણી છે !!

prem tamane
kare chhe to aasha pan
tamari pase j rakhashe,
ene demand na samajo
e to lagani chhe !!

Love Shayari Gujarati

3 years ago

ખાલી પૈસા ભેગા કરવાથી સિકંદર

ખાલી પૈસા ભેગા
કરવાથી સિકંદર નથી બનાતું,
એને માણવા માટે મુકદ્દર પણ
હોવું જોઈએ સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

khali paisa bhega
karavathi sikandar nathi banatu,
ene manava mate mukaddar pan
hovu joie saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

મારા પપ્પાનો એવો કોઈ દોસ્ત

મારા પપ્પાનો
એવો કોઈ દોસ્ત પણ નથી,
જે કહે ચાલ દોસ્તીને સંબંધમાં
બદલી દઈએ !!
😝😝😝😝😝😝

mara pappano
evo koi dost pan nathi,
je kahe chal dostine sambandh ma
badali daie !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

તમારી કિંમત ત્યારે જ થશે

તમારી કિંમત ત્યારે જ
થશે જયારે તમારી જરૂર હશે,
ઉનાળામાં આકરા લાગતા સુરજની
શિયાળામાં રાહ જોવાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

tamari kimmat tyare j
thashe jayare tamari jarur hashe,
unalama akara lagata suraj ni
shiyalama rah jovay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

પ્રેમ એટલે ગમતી વ્યક્તિને મળવાની

પ્રેમ એટલે ગમતી વ્યક્તિને
મળવાની ઉતાવળમાં,
મેકઅપ ભુલાઈ જાય છતાં
સુંદર દેખાવાની ગેરંટી !!

prem etale gamati vyaktine
malavani utaval ma,
makeup bhulai jay chhata
sundar dekhavani guarantee !!

Love Shayari Gujarati

3 years ago

મમ્મી કહે છે કે ખોટી

મમ્મી કહે છે કે
ખોટી સંગતમાં નહીં રહેવાનું,
હવે એમને કોણ સમજાવે કે
ગેંગની સરદાર જ હું છું !!
😂😂😂😂😂😂

mummy kahe chhe ke
khoti sangat ma nahi rahevanu,
have emane kon samajave ke
geng ni saradar j hu chhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લાઈફમાં પ્રોબ્લેમ્સને એવી રીતે ઇગ્નોર

લાઈફમાં પ્રોબ્લેમ્સને
એવી રીતે ઇગ્નોર કરો,
જેમ બ્રેડના પેકેટમાં
ઉપરવાળી બ્રેડના ટુકડાને
કરીએ છીએ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

life ma problems ne
evi rite ignore karo,
jem bred na paket ma
uparavali bred na tukadane
karie chhie !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

એટલું દુઃખ તો કોઈના મરવા

એટલું દુઃખ તો કોઈના
મરવા પર પણ નથી થતું,
જેટલું પરીક્ષામાં આગળ
બેસવામાં થાય છે !!
😜😜😜😜😜😜

etalu dukh to koina
marava par pan nathi thatu,
jetalu parikshama aagal
besavama thay chhe !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

#Love તો કર્યો જ હતો

#Love તો કર્યો જ
હતો તમને પણ એનાથી
વધારે #Trust કર્યો હતો,
તમે દિલ નહીં #Trust
તોડ્યો છે !!
😢😢😢😢😢😢

#love to karyo j
hato tamane pan enathi
vadhare #trust karyo hato,
tame dil nahi #trust
todyo chhe !!
😢😢😢😢😢😢

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.