જો તમારો પરિચય તમારે જ
જો તમારો પરિચય
તમારે જ આપવો પડે,
તો સમજી જાઓ સફળતા
હજુ ઘણી દુર છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jo tamaro parichay
tamare j aapavo pade,
to samaji jao safalata
haju ghani dur chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
એક કપ કોફી બે કલાકમાં
એક કપ કોફી બે
કલાકમાં પૂરી કરતા,
ફક્ત કેફેમાં બેઠેલા
કપલને જ આવડે !!
😂😂😂😂😂😂
ek cup coffee be
kalak ma puri karata,
fakt cefe ma bethela
cupele ne j aavade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ટ્રાફિકના નિયમો તોડવાનો જ દંડ
ટ્રાફિકના નિયમો
તોડવાનો જ દંડ વધ્યો છે,
દિલ તોડવું એ તો આજે
પણ ફ્રી છે !!
traffic na niyamo
todavano j dand vadhyo chhe,
dil todavu e to aaje
pan free chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ગમતું વ્યક્તિ રોજ મળે, એવી
ગમતું
વ્યક્તિ રોજ મળે,
એવી તોફાની ઈચ્છા
એટલે પ્રેમ !!
gamatu
vyakti roj male,
evi tofani ichchha
etale prem !!
Love Shayari Gujarati
3 years ago
એક સુખી જીવન જીવવા માટે,
એક સુખી
જીવન જીવવા માટે,
સાધુ નહીં સીધું થવાની
જરૂર છે સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
ek sukhi
jivan jivava mate,
sadhu nahi sidhu thavani
jarur chhe saheb !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
પસાર થઇ ગયેલા સમયની, અને
પસાર થઇ ગયેલા સમયની,
અને છોડી ગયેલા માણસની
રાહ જોવી એ મૂર્ખતા છે !!
pasar thai gayel samay ni,
ane chhodi gayela manas ni
rah jovi e murkhata chhe !!
Gujarati Suvichar
3 years ago
ગોવા જવા માટે એક ફ્રેન્ડની
ગોવા જવા માટે
એક ફ્રેન્ડની જરૂર છે,
જે મારો ખર્ચો ઉઠાવી શકે !!
😂😂😂😂😂😂
gov jave mate
ek friend ni jarur chhe,
je maro kharcho uthavi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રૂબરૂ મળે ત્યારે બહુ શરમાય
રૂબરૂ મળે
ત્યારે બહુ શરમાય છે,
અને ફોન પર કલાકોના
કલાકો જાય છે !!
rubaru male
tyare bahu sharamay chhe,
ane phone par kalakone
kalako jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુકવાર મેમરી ક્લીયર કરી લેવી
અમુકવાર મેમરી
ક્લીયર કરી લેવી સારી,
એ પછી ફોનની હોય કે
પછી જીવનની સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
amukavar memory
clear kari levi sari,
e pachhi phonani hoy ke
pachhi jivan ni saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું
કે તું મને મળી જાય,
પણ ક્યારેય અજાણ્યા
ના થઇ જઈએ બસ
આટલી ઈચ્છા છે મારી !!
hu kya kahu chhu
ke tu mane mali jay,
pan kyarey ajanya
na thai jaie bas
atali ichchha chhe mari !!
Love Shayari Gujarati
3 years ago
