ક્યારેય આ ત્રણ વસ્તુને તમારા
ક્યારેય આ ત્રણ વસ્તુને
તમારા પર હાવી ના થવા દો,
લોકો, પૈસા અને ભૂતકાળના
અનુભવો !!
kyarey aa tran vastune
tamara par havi na thava do,
loko, paisa ane bhutakal na
anubhavo !!
Life Quotes Gujarati
3 years ago
આપણા વિચાર, બીજાને વિચારતા કરી
આપણા વિચાર,
બીજાને વિચારતા કરી દે
એવા હોવા જોઈએ !!
aapana vichar,
bijane vicharata kari de
eva hova joie !!
Gujarati Suvichar
3 years ago
અમુક સંબંધો એવા હોય છે,
અમુક સંબંધો
એવા હોય છે,
સાચવો તો વહેવાર
અને ઉજવો તો
તહેવાર !!
amuk sambandho
eva hoy chhe,
sachavo to vahevar
ane ujavo to
tahevar !!
Sambandh Status Gujarati
3 years ago
સમય ભલે વીતી ગયો પણ
સમય ભલે વીતી ગયો
પણ લાગણીઓ હજુ એ જ છે,
લાખ સંબંધ ભલે નવા બને પણ
તારી જગ્યા તો હજુ એ જ છે !!
samay bhale viti gayo
pan laganio haju e j chhe,
lakh sambandh bhale nava bane pan
tari jagya to haju e j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સારા છોકરાઓની GF નથી હોતી,
સારા છોકરાઓની
GF નથી હોતી,
એને તો હંમેશા
SISTER જ હોય છે !!
😂😂😂😂😂😂
sar chhokaraoni
gf nathi hoti,
ene to hammesha
sister j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દર્દ આ દુનિયામાં આનાથી મોટું
દર્દ આ દુનિયામાં
આનાથી મોટું હોવાનું નથી,
એ સામે બેઠા છે અને એની
સામે જોવાનું નથી !!
dard aa duniyama
aanathi motu hovanu nathi,
e same betha chhe ane eni
same jovanu nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જ્યાં સુધી ચુપ હતા ત્યાં
જ્યાં સુધી ચુપ હતા
ત્યાં સુધી નાસમજ હતા,
જવાબ આપતા શીખી ગયા
તો ખરાબ બની ગયા !!
jya sudhi chup hata
tya sudhi nasamaj hata,
javab aapata shikhi gaya
to kharab bani gaya !!
Sad Shayari Gujarati
3 years ago
એક બાપ જ હોય છે
એક બાપ જ
હોય છે જે પોતાની
બધી ઈચ્છાઓ ભૂલીને,
દીકરીની ઈચ્છાઓ
પૂરી કરે છે !!
ek bap j
hoy chhe je potani
badhi ichchhao bhuline,
dikarini ichchhao
puri kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે વધારે ઝઘડે છે, એ
જે વધારે ઝઘડે છે,
એ Care પણ વધારે
કરે છે !!
je vadhare zaghade chhe,
e care pan vadhare
kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
થોડી મીઠાઈ આપી દેજો કોઈ
થોડી મીઠાઈ આપી
દેજો કોઈ ગરીબની થાળીમાં,
જેથી કોઈ ભૂખ્યું ના સુઈ જાય
આ દિવાળીમાં !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
thodi mithai aapi
dejo koi garib ni thalima,
jethi koi bhukhyu na sui jay
aa diwalima !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
