Shala Rojmel
હમસફર જો ઈજ્જત અને પ્રેમ

હમસફર જો ઈજ્જત
અને પ્રેમ કરવા વાળો હોય
તો એની સામે લાખો કરોડોની
દોલત પણ ઝાંખી પડે !!

hamasafar jo ijjat
ane prem karava valo hoy
to eni same lakho karodoni
dolat pan zankhi pade !!

તરસી જશો મારા મોઢેથી કંઈ

તરસી જશો મારા
મોઢેથી કંઈ સંભાળવા માટે,
પ્રેમ તો બહુ દૂરની વાત છે હવે અમે
કોઈ ફરિયાદ પણ નહીં કરીએ !!

tarasi jasho mara
modhethi kai sambhalava mate,
prem to bahu durani vaat chhe have ame
koi fariyad pan nahi karie !!

તમે જે દુખ ભોગવી રહ્યા

તમે જે દુખ ભોગવી રહ્યા
છો એ તમારા જ નિર્ણયનું ફળ છે,
જે દિવસે તમે તમારો નિર્ણય બદલશો એ
દિવસે તમારી જિંદગી બદલાઈ જશે !!

tame je dukh bhogavi rahya
chho e tamara j nirnayanu fal chhe,
je divase tame tamaro nirnay badalasho e
divase tamari jindagi badalai jashe !!

Life Quotes Gujarati

3 years ago

મને બસ એ રાતો પછી

મને બસ એ
રાતો પછી આપી દો,
જેમાં કંઈપણ વિચાર્યા વગર
હું સુઈ જતો હતો !!

mane bas e
rato pachhi aapi do,
jema kaipan vicharya vagar
hu sui jato hato !!

Sad Shayari Gujarati

3 years ago

પૈસા જ સર્વસ્વ નથી પણ

પૈસા જ સર્વસ્વ નથી
પણ ધ્યાનમાં રાખજો કે આ
વાક્ય બોલતા પહેલા તમારી પાસે
ઘણાબધા પૈસા હોવા જોઈએ !!

paisa j sarvasv nathi
pan dhyanama rakhajo ke
aa vakya bolata pahela tamari pase
ghanabadha paisa hova joie !!

Gujarati Suvichar

3 years ago

ભૂખ બધી જ મર્યાદાઓ તોડી

ભૂખ બધી જ
મર્યાદાઓ તોડી નાખે છે
અને પૈસા માનવતા !!

bhukh badhi j
maryadao todi nakhe chhe
ane paisa manavata !!

Gujarati Suvichar

3 years ago

સારા કાર્યો કરવા છતાં જો

સારા કાર્યો કરવા છતાં જો લોકો
તમારા પર શંકા કરે તો તેમને તે કરવા દો,
કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર
હોય છે કોલસાની કાળાશ પર નહીં !!

sara karyo karava chhata jo loko
tamara par shank kare to temane te karava do,
karan ke shanka hammesha sonani shuddhata par
hoy chhe kolasani kalash par nahi !!

Gujarati Suvichar

3 years ago

આંખની ભાષા સમજે એ સંબંધ

આંખની ભાષા સમજે
એ સંબંધ જ સાચા હોય છે,
બાકી નાની વાતમાં કથા કરવી પડે
તો એ સંબંધ કાચા હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

aankhani bhasha samaje
e sambandh j sacha hoy chhe,
baki nani vatama katha karavi pade
to e sambandh kacha hoy chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹

કેટલાક ઝગડા એવા હોય જેમાં

કેટલાક ઝગડા એવા હોય
જેમાં બંને લોકો સાચા હોય છે
બસ સમય ખોટો હોય છે !!

ketalak zagada eva hoy
jema banne loko sacha hoy chhe
bas samay khoto hoy chhe !!

કાશ મારી પણ કોઈ એક

કાશ મારી પણ
કોઈ એક ગર્લફ્રેન્ડ હોત,
હું એને હેલિકોપ્ટર ગિફ્ટમાં આપત
અને એ બેટરી નાખીને ઉડાવત !!

kash mari pan
koi ek girlfriend hot,
hu ene helicopter gift me aapat
ane e battery nakhine udavat !!

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.