કદાચ હું તને ક્યારેય સમજાવી
કદાચ હું તને ક્યારેય
સમજાવી નહીં શકું કે હું તને
કેટલો પ્રેમ કરું છું પણ મારી આ
આંખો જિંદગીભર એ વાતનો
જવાબ આપતી રહેશે !!
kadach hu tane kyarey
samajavi nahi shaku ke hu tane
ketalo prem karu chhu pan mari aa
ankho jindagibhar e vatano
javab apati raheshe !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ પાસે 2000 ની નોટ
કોઈ પાસે 2000 ની
નોટ હોય તો મને આપી દેજો,
તમ તમારે હું ના નહીં પાડું !!
koi pase 2000 ni
note hoy to mane aapi dejo,
tam tamare hu na nahi padu !!
Gujarati Jokes
3 years ago
જે તમે વિચારી નથી શકતા
જે તમે વિચારી નથી શકતા
એ તમે ક્યારેય બની નથી શકતા,
એટલે હંમેશા એ વિચારો જે
તમે બનવા માંગો છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je tame vichari nathi shakata
e tame kyarey bani nathi shakata,
etale hammesha e vicharo je
tame banava mango chho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
આ બ્રહ્માંડના બધા જ નક્ષત્રો
આ બ્રહ્માંડના બધા જ
નક્ષત્રો મારી વિરુદ્ધ થઇ જાય,
તો પણ જીતવાથી હવે મને
કોઈ રોકી નહીં શકે !!
aa brahmandana badha j
nakshatro mari viruddh thai jay,
to pan jitavathi have mane
koi roki nahi shake !!
Attitude Shayari Gujarati
3 years ago
નોટબંધી 2.0 રીલીઝ થઇ
નોટબંધી 2.0
રીલીઝ થઇ ગયું છે,
2000 રૂપિયાની નોટ લઈને
ટીકીટ લેવા લાઈનમાં ઉભા
રહી જાઓ મિત્રો !!
note bandi 2.0
release thai gayu chhe,
2000 rupiyani note laine
ticket leva line ma ubha
rahi jao mitro !!
Gujarati Jokes
3 years ago
જીવન મળ્યું છે તો કંઇક
જીવન મળ્યું છે
તો કંઇક કરી બતાવો,
આજે સમય ખરાબ છે તો શું
કાલે સમયને બદલી બતાવો !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
jivan malyu chhe
to kaik kari batavo,
aaje samay kharab chhe to shun
kale samayane badali batavo !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
ઘણીવાર એ દીવાઓ જ આપણો
ઘણીવાર એ દીવાઓ
જ આપણો હાથ બાળી દે છે,
જેને આપણે હવાઓથી બચાવવાની
કોશિશ કરતા હોઈએ છીએ !!
ghanivar e divao
j aapano hath bali de chhe,
jene apane havaothi bachavavani
koshish karata hoie chhie !!
Sad Shayari Gujarati
3 years ago
સૌથી વધારે ગરીબ એ માણસ
સૌથી વધારે ગરીબ એ
માણસ છે જેની ખુશીઓ બીજાની
મરજી પર આધારિત છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
sauthi vadhare garib e
manas chhe jeni khushio bijani
maraji par aadharit chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
કાશ તારા દિલમાં પણ એટલો
કાશ તારા દિલમાં
પણ એટલો જ પ્રેમ હોત,
જેટલો તારી વાતોમાં હતો !!
kash tara dilama
pan etalo j prem hot,
jetalo tari vatom hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તમારા ભાગ્યમાં લખેલું કોઈ છીનવી
તમારા ભાગ્યમાં
લખેલું કોઈ છીનવી ના શકે,
જો ભરોસો છે તમને પોતાના પર
તો તમને એ પણ મળશે જે તમને
લાગે છે કે મારું થઇ ના શકે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
tamara bhagyama
lakhelu koi chhinavi na shake,
jo bharoso chhe tamane potana par
to tamane e pan malashe je tamane
lage chhe ke maru thai na shake !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
