મારા દિલમાં બે લોકો રહે
મારા દિલમાં
બે લોકો રહે છે,
એક તું અને એક
તારી યાદો !!
mara dil ma
be loko rahe chhe,
ek tu ane ek
tari yado !!
Miss You Shayari Gujarati
3 years ago
પૈસા પર કોઈના બાપનું નામ
પૈસા પર કોઈના
બાપનું નામ નથી લખ્યું હોતું,
જે એના માટે મહેનત કરે છે
એ એની પાસે આવે છે !!
pais par koina
bap nu nam nathi lakhyu hotu,
je ena mate mahenat kare chhe
e eni pase aave chhe !!
Gujarati Suvichar
3 years ago
મારે હંમેશા માટે તારો સાથ
મારે હંમેશા માટે
તારો સાથ જોઈએ છે,
હવે આ ઈચ્છા ખબર
નહીં ક્યારે પૂરી થશે !!
mare hammesha mate
taro sath joie chhe,
have ichchha khabar
nahi kyare puri thashe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી મજબુરીઓ સમજતા સમજતા, હું
તારી મજબુરીઓ
સમજતા સમજતા,
હું આખી વાત
સમજી ગયો !!
tari majaburio
samajata samajata,
hu aakhi vat
samaji gayo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈ જૂની યાદની વીજળી પડી,
કોઈ જૂની
યાદની વીજળી પડી,
અને અમે દાજી ગયા
વરસાદમાં !!
koi juni
yad ni vijali padi,
ane ame daji gaya
varasad ma !!
Miss You Shayari Gujarati
3 years ago
ONLINE થયા પછી પણ REPLY
ONLINE થયા પછી
પણ REPLY ના આપવો,
વાહ તારી DIGITAL નફરત !!
online thay pachhi
pan reply na aapavo,
vah tari digital nafarat !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એકબીજા વિશે બોલો એના કરતા,
એકબીજા વિશે
બોલો એના કરતા,
એકબીજા સાથે બોલતા
થઇ જશો તો જિંદગી
ખુબ સરળ થઇ જશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
ekabij vishe
bolo ena karata,
ekabij sathe bolata
thai jasho to jindagi
khub saral thai jashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
આમ તો ઘણી છોકરીઓ મને
આમ તો ઘણી
છોકરીઓ મને પ્રેમ કરે છે,
પણ હું એને પ્રેમ કરું છું
જે મને ઇગ્નોર કરે છે !!
aam to ghani
chhokario mane prem kare chhe,
pan hu ene prem karu chhu
je mane ignore kare chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ખબર નહીં કેટલો પ્રેમ થઇ
ખબર નહીં
કેટલો પ્રેમ થઇ ગયો છે,
નારાજ હોવા છતાં બહુ યાદ
આવે છે તારી !!
khabar nahi
ketalo prem thai gayo chhe,
naraj hova chhata bahu yad
aave chhe tari !!
Miss You Shayari Gujarati
3 years ago
આજ સુધી એવી કોઈ સવાર
આજ સુધી એવી
કોઈ સવાર નહીં આવી હોય,
જેમાં મને તારી યાદ ના
આવી હોય !!
aaj sudhi evi
koi savar nahi aavi hoy,
jema mane tari yad na
aavi hoy !!
Miss You Shayari Gujarati
3 years ago
