Shala Rojmel
ખામી તો દરેક માણસમા હોય

ખામી તો
દરેક માણસમા હોય જ,
પણ દરેક જણને કુદરત
કંઇક તો ભેટ આપે જ !!

khami to
darek manas ma hoy j,
pan darek jan ne kudarat
kaik to bhet aape j !!

Life Quotes Gujarati

3 years ago

લડાઈ નહીં પ્રેમ કરો, અગર

લડાઈ નહીં પ્રેમ કરો,
અગર બંને કરવું હોય તો
પછી મેરેજ કરી લ્યો !!
😂😂😂😂😂

ladai nahi prem karo,
agar banne karavu hoy to
pachhi marrege kari lyo !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ક્યારેક તમારા એ ખરાબ સમયનો

ક્યારેક તમારા એ ખરાબ
સમયનો પણ આભાર માનજો,
કેમ કે એણે પણ તમને મુશ્કેલીઓ
સામે લડતા શીખવ્યું છે !!

kyarek tamara e kharab
samay no pan aabhar manajo,
kem ke ene pan tamane muskelio
same ladata shikhavyu chhe !!

Life Quotes Gujarati

3 years ago

મારું સારું રહેવું એ જ

મારું સારું રહેવું
એ જ બદનામ કરે છે મને,
જરાક બગડી જાઉં તો
હમણાં મશહુર થઇ જઈશ !!

maru saru rahevu
e j badanam kare chhe mane,
jarak bagadi jau to
hamana mashahur thai jaish !!

Sad Shayari Gujarati

3 years ago

આજે તો દિલે પણ જબરું

આજે તો દિલે
પણ જબરું મહેણું માર્યું છે,
જે લોકો વાત નથી કરતા
એ યાદ શું કરવાના !!

aaje to dile
pan jabaru mahenu maryu chhe,
je loko vat nathi karata
e yad shu karavana !!

એક સ્ત્રીને તમારી સામે, સ્ત્રી

એક સ્ત્રીને તમારી સામે,
સ્ત્રી હોવાનો ભય ના લાગે
એ જ પુરુષનું સાચું ચરિત્ર !!

ek strine tamari same,
stri hovano bhay na lage
e j purush nu sachu charitr !!

Life Quotes Gujarati

3 years ago

ઓયે પાગલ આ ઠંડીમાં, તારી

ઓયે પાગલ આ ઠંડીમાં,
તારી એક Kiss મળી જાય
તો મજા આવી જાય !!

oye pagal thandima,
tari ek kiss mali jay
to maja aavi jay !!

કેટલું સારું લાગે જયારે એ

કેટલું સારું
લાગે જયારે એ કહે,
બહુ મારીશ જો મને
છોડીને ગયો તો !!

ketalu saru
lage jayare e kahe,
bahu marish jo mane
chhodine gayo to !!

બેખોફ પોતાનો અવાજ ઉઠાવો, છોકરી

બેખોફ પોતાનો
અવાજ ઉઠાવો,
છોકરી છું એમ વિચારીને
ડરી ના જાઓ !!

bekhof potano
avaj uthavo,
chhokari chhu em vicharine
dari na jao !!

Life Quotes Gujarati

3 years ago

સુંદરતા જોઇને કોઈને પ્રેમ નહીં

સુંદરતા જોઇને કોઈને
પ્રેમ નહીં માત્ર આકર્ષણ થાય,
જેને આપણે પ્રેમ કરીએ એ તો
હંમેશા સુંદર જ દેખાય !!

sundarata joine koine
prem nahi matr aakarshan thay,
jene aapane prem karie e to
hammesha sundar j dekhay !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.