કોઇથી શિકાયત કે નારાજગી નથી
કોઇથી શિકાયત
કે નારાજગી નથી મારી,
બસ થોડાક દિવસ એકલા
ચાલવું છે મારે !!
koithi shikayat
ke narajagi nathi mari,
bas thodak divas ekala
chalavu chhe mare !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માં બાપને ગીફ્ટમાં કામયાબી આપો,
માં બાપને
ગીફ્ટમાં કામયાબી આપો,
બાકી બધું તો એ પોતે
પણ કમાઈ લેશે !!
ma bap ne
gift ma kamayabi aapo,
baki badhu to e pote
pan kamai leshe !!
Life Quotes Gujarati
3 years ago
મારે તો બસ તારી સાથે
મારે તો બસ તારી
સાથે વાતો કરવી હોય છે,
પણ મને લાગે છે કે હું
તને હેરાન કરું છું !!
mare to bas tari
sathe vato karavi hoy chhe,
pan mane lage chhe ke hu
tane heran karu chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
વોટ્સએપ ગમે તેટલી જાણકારી લીક
વોટ્સએપ ગમે
તેટલી જાણકારી લીક કરે,
સગા સંબંધીઓની બરાબરી
નહીં કરી શકે !!
😂😂😂😂😂😂
whatsapp game
tetali janakari lik kare,
saga sambandhioni barabari
nahi kari shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે તું મારી સામે આવે
જયારે તું
મારી સામે આવે છે,
મારું આ દિલ સેમસંગ
મોબાઈલની જેમ હેંગ
થવા લાગે છે !!
jayare tu
mari same aave chhe,
maru aa dil samsung
mobile ni jem hang
thava lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈને પ્રેમ કરવો એ ખોટું
કોઈને પ્રેમ
કરવો એ ખોટું નથી,
પણ એના પ્રેમમાં આંધળું
થઇ જવું એ ખોટું છે !!
koine prem
karavo e khotu nathi,
pan ena prem ma aandhalu
thai javu e khotu chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમના કોઈ પુરાવા નથી હોતા,
પ્રેમના કોઈ
પુરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા
તમારા ધબકારા વધી જાય
તો સમજી લો પ્રેમ છે !!
prem na koi
purava nathi hota,
pan enu nam sambhalata
tamara dhabakara vadhi jay
to samaji lo prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
સમય હંમેશા આગળ વધતો જ
સમય હંમેશા
આગળ વધતો જ જાય છે,
કારણ કે ઘડિયાળના કાંટા
એકબીજાને નડતા નથી !!
samay hammesha
aagal vadhato j jay chhe,
karan ke ghadiyal na kanta
ekabijane nadata nathi !!
Gujarati Suvichar
3 years ago
જેમની કદર કરો એ સમય
જેમની કદર કરો
એ સમય નથી આપતા,
જેમને સમય આપો છો
એ કદર નથી કરતા !!
jem ni kadar karo
e samay nathi aapata,
jem ne samay aapo chho
e kadar nathi karata !!
Life Quotes Gujarati
3 years ago
એકલા નીકળ્યા હતા મંજિલ સુધી
એકલા નીકળ્યા હતા
મંજિલ સુધી પહોંચવા,
હરામી લોકોએ રસ્તો જ
ખોટો બતાવી દીધો !!
😂😂😂😂😂😂
ekala nikalya hata
manjil sudhi pahochava,
harami lokoe rasto j
khoto batavi didho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
