Shala Rojmel
મારી દીકુની સ્માઈલ જ એવી

મારી દીકુની
સ્માઈલ જ એવી છે,
કે મારે હસવું ના હોય
તો પણ હસાય જાય છે !!

mari dikuni
smile j evi chhe,
ke mare hasavu na hoy
to pan hasay jay chhe !!

એમના વિરહમાં મારી જિંદગી કરમાઈ

એમના વિરહમાં
મારી જિંદગી કરમાઈ ગઈ,
દિવસો થયા રણ અને
રાતો ભીંજાઈ ગઈ !!

emana virah ma
mari jindagi karamai gai,
divaso thaya ran ane
rato bhinjai gai !!

દુર રહીને પણ તું મારા

દુર રહીને પણ તું
મારા શ્વાસ લંબાવી શકે,
શ્રદ્ધાનો વિષય છે એટલે
સ્વપ્નમાં પણ આવી શકે !!

dur rahine pan tu
mara shvas lambavi shake,
sraddhano vishay chhe etale
svapn ma pan aavi shake !!

ગોપીઓ પર ભલે વરસાદ બની

ગોપીઓ પર ભલે
વરસાદ બની વરસી ગયો,
પણ એ જ કાનો રાધા
માટે કેવો તરસી ગયો !!

gopio par bhale
varasad bani varasi gayo,
pan e j kano radha
mate kevo tarasi gayo !!

Love Shayari Gujarati

3 years ago

તું આવી જીંદગીમાં તો ખુશી

તું આવી જીંદગીમાં
તો ખુશી મળી ગઈ,
જાણે ફાફડા સાથે
જલેબી મળી ગઈ !!

tu aavi jindagima
to khushi mali gai,
jane fafada sathe
jalebi mali gai !!

Gujarati Jokes

3 years ago

જિંદગીમાં ભલે હંમેશા સાથે ના

જિંદગીમાં ભલે
હંમેશા સાથે ના રહો,
બસ અમને એકલા ના
મૂકતા કોઈ દિવસ.

jindagima bhale
hammesha sathe na raho,
bas amane ekala na
mukata koi divas.

જેને અમે જિંદગી માનતા હતા,

જેને અમે
જિંદગી માનતા હતા,
એણે જ અમારી જિંદગી
તબાહ કરી નાખી !!

jene ame
jindagi manata hata,
ene j amari jindagi
tabah kari nakhi !!

ગુલામી કરવા તૈયાર હતો હું

ગુલામી કરવા
તૈયાર હતો હું એમની,
પણ એમણે દિલમાં રાજ
કરતા ના આવડ્યું !!

gulami karava
taiyar hato hu emani,
pan emane dil ma raj
karata na aavadyu !!

મારી દુઆ છે તને એ

મારી દુઆ છે
તને એ બધું મળે,
જેના માટે તું મને
છોડીને ગઈ છે !!

mari dua chhe
tane e badhu male,
jena mate tu mane
chhodine gai chhe !!

તારું યાદ આવવાનું પણ કમાલ

તારું યાદ
આવવાનું પણ કમાલ છે,
ક્યારેક આવીને જો મારા
શું હાલ છે !!

taru yad
avavanu pan kamal chhe,
kyarek aavine jo mara
shu hal chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.