Shala Rojmel
તારી ઉંમર પણ સો વર્ષની

તારી ઉંમર
પણ સો વર્ષની લાગે છે,
હું યાદ કરું ને તું
ઓનલાઈન આવે છે !!

tari ummar
pan so varsh ni lage chhe,
hu yad karu ne tu
online aave chhe !!

હું ક્યારેક રડી પડું તારી

હું ક્યારેક રડી પડું તારી
આગળ તો સમજી લેજે,
હવે દુઃખ સહેવાની એ
છેલ્લી હદ હતી મારી !!

hu kyarek radi padu tari
aagal to samaji leje,
have dukh sahevani e
chhelli had hati mari !!

જો ઓલિમ્પિકમાં રડવાની સ્પર્ધા રાખી

જો ઓલિમ્પિકમાં રડવાની
સ્પર્ધા રાખી હોય ને તો,
ભારતની છોકરીઓ દર વખતે
ગોલ્ડ મેડલ લઇ આવે !!
😂😂😂😂😂

jo olympic ma radavani
spardha rakhi hoy ne to,
bharat ni chhokario dar vakhate
gold medal lai aave !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તેરા મુજસે હૈ પહલે કા

તેરા મુજસે હૈ
પહલે કા નાતા કોઈ,
યુ હી નહીં લોહી
પીતા કોઈ !!
😝😝😝😝😝

tera mujase hai
pahale ka nata koi,
yu hi nahi lohi
pita koi !!
😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

કેવા અજીબ હાદસાઓ થઇ રહ્યા

કેવા અજીબ
હાદસાઓ થઇ રહ્યા છે,
તું છે જિંદગી ને જિંદગીમાંથી
જ જઈ રહી છે !!

keva ajib
hadasao thai rahya chhe,
tu chhe jindagi ne jindagimanthi
j jai rahi chhe !!

પ્રેમ ના મળે તો ઘણું

પ્રેમ ના મળે તો
ઘણું દુઃખ થાય પણ ચાલે,
કેમ કે આપણે કોઈને
પ્રેમ કરવા મજબુર નથી
કરી શકતા !!

prem na male to
ghanu dukh thay pan chale,
kem ke aapane koine
prem karava majabur nathi
kari shakata !!

આપણે શું કામ આપણું જીવન

આપણે શું કામ
આપણું જીવન બગાડીએ
ભૂતકાળનું વિચારીને,
એણે એટલો જ પ્રેમ કર્યો
જેટલી એની ઔકાત હતી !!

aapane shu kam
aapanu jivan bagadie
bhutakal nu vicharine,
ene etalo j prem karyo
jetali eni aukat hati !!

મારું માનો તો કોલેજ કરવી,

મારું માનો
તો કોલેજ કરવી,
પણ ગર્લફ્રેંડ કદી નહીં !!
😝😝😝😝😝

maru mano
to college karavi,
pan girleriend kadi nahi !!
😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

આજકાલનો પ્રેમ પણ પૈસાનો મોહતાજ

આજકાલનો પ્રેમ પણ
પૈસાનો મોહતાજ થઇ ગયો છે,
જ્યાં સુધી જરૂરિયાત પૂરી
કરો ત્યાં સુધી પ્રેમ રહેશે !!

aajakal no prem pan
paisano mohataj thai gayo chhe,
jya sudhi jaruriyat puri
karo tya sudhi prem raheshe !!

અધૂરા છે આજે પણ એ

અધૂરા છે આજે
પણ એ સવાલના જવાબ,
જેમાં રોજ ફરી ક્યારે
મળીશુંની ચિંતા હતી !!

adhura chhe aaje
pan e saval na javab,
jema roj fari kyare
malishuni chinta hati !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.