ચા અને તું બંને સરખા
ચા અને તું
બંને સરખા છો,
જયારે જોઉં ત્યારે
મન થઇ જાય !!
😘😘😘😘😘😘
cha ane tu
banne sarakha chho,
jayare jou tyare
man thai jay !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
ફીરકી લેવા વાળા તો ઘણા
ફીરકી લેવા
વાળા તો ઘણા હતા,
પણ સાચું કહું તો જરૂર તો
ગુંચ ઉકેલવા વાળાની
હતી સાહેબ !!
firaki leva
vala to ghana hata,
pan sachu kahu to jarur to
gunch ukelava valani
hati saheb !!
Life Quotes Gujarati
3 years ago
હું ઝેર પણ પી લઈશ
હું ઝેર પણ
પી લઈશ તારા માટે,
બસ શરત એટલી છે કે
તું સામે બેસ અને મારા
શ્વાસ તુટતા જો !!
hu zer pan
pi laish tara mate,
bas sharat etali chhe ke
tu same bes ane mara
shvas tutata jo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અત્યારે વાત એમ છે કે
અત્યારે વાત એમ છે કે
કંઈ કરી શકાય એમ નથી,
Syllabus એટલો વધારે છે કે
કંઈ ભણી શકાય એમ નથી !!
😂😂😂😂😂😂
atyare vat em chhe ke
kai kari shakay em nathi,
syllabus etalo vadhare chhe ke
kai bhani shakay em nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહુ યાદ આવે છે એ
બહુ યાદ આવે છે
એ અજનબી,
જે ક્યારેક મારો
પોતાનો હતો !!
bahu yad aave chhe
e ajanabi,
je kyarek maro
potano hato !!
Breakup Shayari Gujarati
3 years ago
મને કહેતા બહુ દુઃખ થાય
મને કહેતા
બહુ દુઃખ થાય છે,
પણ હતા તો તમે
હરામી જ હો !!
mane kaheta
bahu dukh thay chhe,
pan hata to tame
harami j ho !!
Sad Shayari Gujarati
3 years ago
જુના મેસેજ ડીલીટ કરવાનું મન
જુના મેસેજ ડીલીટ
કરવાનું મન નથી થતું,
કારણ કે એમાં આપણી
અમુલ્ય યાદો છે !!
juna massege delete
karavanu man nathi thatu,
karan ke ema aapani
amuly yado chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
ઓયે સાંભળ! હું બહુ બોલતો
ઓયે સાંભળ!
હું બહુ બોલતો હતો ને,
લે ચુપ થઇ ગયો !!
oye sambhal !
hu bahu bolato hato ne,
le chup thai gayo !!
Narajagi Shayari Gujarati
3 years ago
એ રોજ ઓનલાઈન આવી વાત
એ રોજ ઓનલાઈન
આવી વાત તો કરે છે,
પણ કોઈ બીજા સાથે
મારી સાથે નહીં !!
e roj onloine
aavi vat to kare chhe,
pan koi bija sathe
mari sathe nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
રિસાઈ ગયેલા માણસને માફીથી મનાવી
રિસાઈ ગયેલા માણસને
માફીથી મનાવી શકાય છે,
પણ રિસાઈ ગયેલી લાગણી
ઓને કોણ મનાવશે !!
risai gayela manas ne
mafithi manavi shakay chhe,
pan risai gayeli lagani
one kon manavashe !!
Sambandh Status Gujarati
3 years ago
