હું એમનું એ પસંદગીનું રમકડું
હું એમનું એ
પસંદગીનું રમકડું છું,
જે વારંવાર જોડે છે મને
ફરીથી તોડવા માટે !!
hu emanu e
pasandaginu ramakadu chhu,
je varamvar jode chhe mane
farithi todava mate !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મોત જુદા કરે તો વાત
મોત જુદા કરે
તો વાત અલગ છે,
બાકી જિંદગી છે ત્યાં સુધી
હું તારો ને તું મારી !!
mot juda kare
to vat alag chhe,
baki jindagi chhe tya sudhi
hu taro ne tu mari !!
Romantic Shayari Gujarati
3 years ago
જેની ઓળખ મારા લીધે બની,
જેની ઓળખ
મારા લીધે બની,
એ જ લોકો આજે મને
ખરાબ કહે છે !!
jeni olakh
mara lidhe bani,
e j loko aaje mane
kharab kahe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ફક્ત ને ફક્ત મૂર્તિને જ
ફક્ત ને ફક્ત
મૂર્તિને જ જાણ છે,
કે પૂજા કરનાર કેટલા
ઈમાનદાર છે !!
fakt ne fakt
murtine j jan chhe,
ke puj karanar ketala
imanadar chhe !!
Gujarati Suvichar
3 years ago
શું કહું હું તારી યાદ
શું કહું હું
તારી યાદ વિશે,
જતા પહેલા કહી જાય
છે બે વાર કે હું આવું છું
ફરી એક વાર !!
shu kahu hu
tari yad vishe,
jata pahela kahi jay
chhe be var ke hu aavu chhu
fari ek var !!
Miss You Shayari Gujarati
3 years ago
દુનિયામાં સૌથી વધુ જુઠું, પ્રેમમાં
દુનિયામાં
સૌથી વધુ જુઠું,
પ્રેમમાં પોતાની જાત
સાથે બોલાય છે !!
duniyama
sauthi vadhu juthu,
prem ma potani jat
sathe bolay chhe !!
Love Shayari Gujarati
3 years ago
મન મારું મૂંઝાઈ જાય છે,
મન મારું
મૂંઝાઈ જાય છે,
જયારે મારી આંખોને
તું દેખાઈ જાય છે !!
man maru
munzai jay chhe,
jayare mari aankhone
tu dekhai jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
બીજા કોઈની નહીં માત્ર તારી
બીજા કોઈની
નહીં માત્ર તારી જ છું,
એના એ ખોટા શબ્દો પણ
કેવા ગજબના હતા !!
bija koini
nahi matr tari j chhu,
ena e khota shabdo pan
keva gajab na hata !!
Bewafa Shayari Gujarati
3 years ago
તું મને રાહ જોવડાવે એ
તું મને રાહ
જોવડાવે એ ચાલશે,
પણ ભૂલી જાય એ
બિલકુલ નહીં ચાલે !!
tu mane rah
jovadave e chalashe,
pan bhuli jay e
bilakul nahi chale !!
Breakup Shayari Gujarati
3 years ago
એક શાંત ચહેરા પાછળ કેટલા
એક શાંત ચહેરા પાછળ
કેટલા વિચારો ચાલે છે,
એ સામેવાળાને ક્યાં કદી
સમજાય છે સાહેબ !!
ek shant chahera pachhal
ketala vicharo chale chhe,
e samevalane kya kadi
samajay chhe saheb !!
Sad Shayari Gujarati
3 years ago
