બેઈમાન લોકોની યુવાની, અને ઈમાનદાર
બેઈમાન લોકોની યુવાની,
અને ઈમાનદાર લોકોનું ઘડપણ
હંમેશા સારું જ જાય છે !!
beiman lokoni yuvani,
ane imanadar lokonu ghadapan
hammesha saru j jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઉગતી સવારમાં આ અચાનક વાતાવરણ
ઉગતી સવારમાં આ
અચાનક વાતાવરણ બદલાયું,
જોયા તમને સામેથી આવતા
તો કારણ સમજાયું !!
ugati savar ma
achanak vatavaran badalayu,
joya tamane samethi aavata
to karan samajayu !!
Romantic Shayari Gujarati
3 years ago
એ ઓનલાઈન તો છે, પણ
એ ઓનલાઈન તો છે,
પણ કોઈ બીજા માટે !!
e online to chhe,
pan koi bija mate !!
Bewafa Shayari Gujarati
3 years ago
તારો પાવર તારી પાસે રાખ,
તારો પાવર
તારી પાસે રાખ,
લાઈટ નહીં હોય ત્યારે
કામ લાગશે !!
😂😂😂😂😂😂
taro power
tari pase rakh,
light nahi hoy tyare
kam lagashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેય કોઈની નજરમાં આવવા મહેનત
ક્યારેય કોઈની નજરમાં
આવવા મહેનત ના કરો,
તમારામાં કંઇક હશે તો
નજરમાં આવી જ જશો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
kyarey koini najar ma
aavava mahenat na karo,
tamarama kaik hashe to
najar ma aavi j jasho !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
બધી કહેવાની વાતો છે સાહેબ,
બધી કહેવાની
વાતો છે સાહેબ,
બાકી જે વ્યક્તિ
બધા સાથે સારું કરે છે,
એની સાથે કંઈ જ
સારું નથી થતું !!
badhi kahevani
vato chhe saheb,
baki je vyakti
badha sathe saru kare chhe,
eni sathe kai j
saru nathi thatu !!
Sad Shayari Gujarati
3 years ago
મારું માનો તો તમે પણ
મારું માનો તો તમે
પણ Late Reply કરો,
તો જ તમારી Value
જળવાઈ રહેશે !!
maru mano to tame
pan late reply karo,
to j tamari value
jalavai raheshe !!
Life Quotes Gujarati
3 years ago
છોકરીઓ જ્યાં સુધી પોતાનું સિક્રેટ
છોકરીઓ
જ્યાં સુધી પોતાનું સિક્રેટ
Bestie ને ના કહે,
ત્યાં સુધી એનું ખાવાનું
પચતું નથી !!
😂😂😂😂😂😂
chhokario
jya sudhi potanu secret
bestie ne na kahe,
tya sudhi enu khavanu
pachatu nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિલ ગયું તેલ લેવા, હવે
દિલ ગયું તેલ લેવા,
હવે જે કરશે એ દિમાગ
જ કરશે !!
dil gayu tel leva,
have je karashe e dimag
j karashe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ડગલે ને પગલે નવી પરીક્ષા
ડગલે ને પગલે નવી
પરીક્ષા તૈયાર રાખે છે,
વાહ રે જિંદગી તું પણ મારું
કેટલું ધ્યાન રાખે છે !!
dagale ne pagale navi
pariksha taiyar rakhe chhe,
vah re jindagi tu pan maru
ketalu dhyan rakhe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
