Shala Rojmel
ખબર નથી પડતી સંબંધ છે

ખબર નથી પડતી
સંબંધ છે કે ચિંગમ,
રસ નીકળી જાય એટલે
લોકો થૂંકી જાય છે !!

khabar nathi padati
sambandh chhe ke chingam,
ras nikali jay etale
loko thunki jay chhe !!

ઓયે પાગલ આવી જા ને

ઓયે પાગલ
આવી જા ને પ્લીઝ,
તારા વગર ક્યાંય મન
નથી લાગતું !!

oye pagal
aavi ja ne please,
tara vagar kyany man
nathi lagatu !!

ના વાત કરવી હોય તો

ના વાત કરવી
હોય તો ના કહી દેવાય,
Good Night કહેવાની
શું જરૂર હતી !!

na vat karavi
hoy to na kahi devay,
good night kahevani
shu jarur hati !!

ગળે લગાવી શકું એટલી જ

ગળે લગાવી શકું એટલી જ
પરવાનગી જોઈએ છે તારી,
તારા ધબકારા સાંભળવાની
છેલ્લી ઈચ્છા છે મારી !!

gale lagavi shaku etali j
paravanagi joie chhe tari,
tara dhabakara sambhalavani
chhelli ichchha chhe mari !!

જે કરી શકે છે તે

જે કરી શકે છે તે કરે છે,
અને જે નથી કરી શકતા એ
શિખામણ આપે છે !!

je kari shake chhe te kare chhe,
ane je nathi kari shakata e
shikhaman aape chhe !!

Life Quotes Gujarati

3 years ago

સંબંધ એક એવુ વૃક્ષ છે

સંબંધ એક એવુ વૃક્ષ છે
જે લાગણી દ્વારા ઝુકી જાય,
સ્નેહ દ્વારા ઉગી જાય અને
શબ્દો દ્વારા તૂટી જાય !!

sambandh ek evu vruksh chhe
je lagani dvara zuki jay,
sneh dvara ugi jay ane
shabdo dvara tuti jay !!

આ પડોશીઓ એટલા પણ સારા

આ પડોશીઓ
એટલા પણ સારા નથી હોતા,
જેટલા તારક મેહતા કા ઉલ્ટા
ચશ્મામાં દેખાડે છે !!
😂😂😂😂😂😂

aa padoshio
etala pan sara nathi hota,
jetala tarak mehata ka ulta
chashmama dekhade chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

નવું વર્ષ આવી રહ્યું છે,

નવું વર્ષ આવી રહ્યું છે,
હે ભગવાન મને Same To You
બોલવાની શક્તિ આપજો !!
😂😂😂😂😂😂

navu varsh aavi rahyu chhe,
he bhagavan mane same to you
bolavani shakti aapajo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ભાઈને ગામડે જવું છે પણ

ભાઈને ગામડે જવું છે
પણ બાઈને જવું નથી,
આવી રીતે સુરતમાં 50%
ઉપર સલવાણા છે !!
😂😂😂😂😂😂

bhaine gamade javu chhe
pan baine javu nathi,
aavi rite surat ma 50%
upar salavana chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઉદાસીને કહો મનફાવે તેમ રહે,

ઉદાસીને કહો
મનફાવે તેમ રહે,
દિલના બધા ખૂણા
ખાલી જ પડ્યા છે !!

udasine kaho
manafave tem rahe,
dil na badha khuna
khali j padya chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.