Shala Rojmel
આપણે પ્રેમમાં ના પડવું જોઈએ,

આપણે પ્રેમમાં
ના પડવું જોઈએ,
કેમ કે જે વસ્તુ પડે
છે એ તૂટે છે !!

aapane prem ma
na padavu joie,
kem ke je vastu pade
chhe e tute chhe !!

Love Shayari Gujarati

3 years ago

બેસ્ટીનો પણ એક પ્રોબ્લેમ હોય

બેસ્ટીનો પણ
એક પ્રોબ્લેમ હોય છે,
ના તો એ પટે છે ના કોઈને
પટવા દે છે !!
😂😂😂😂😂😂

bestie no pan
ek problem hoy chhe,
na to e pate chhe na koine
patava de chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

માણસ પોતાની જાતને હોંશિયાર સમજે

માણસ પોતાની જાતને
હોંશિયાર સમજે એમાં
કંઈ ખોટું નથી,
પણ પસ્તાવાનો વારો
આવે છે જયારે એ બીજાને
મૂરખ ગણે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

manas potani jatane
honshiyar samaje ema
kai khotu nathi,
pan pastavano varo
aave chhe jayare e bijane
murakh gane chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

એક તમે જ નથી આવતા

એક તમે જ
નથી આવતા મારી પાસે,
બાકી આપણા લગ્નના સપના
તો રોજ આવે છે !!

ek tame j
nathi aavata mari pase,
baki aapana lagn na sapana
to roj aave chhe !!

ખબર નહીં આ દિલ છે

ખબર નહીં
આ દિલ છે કે કબ્રસ્તાન,
કેટલીય ઈચ્છાઓ અંદર
દફનાવી દીધી છે !!

khabar nahi
aa dil chhe ke kabrastan,
ketaliy ichchhao andar
dafanavi didhi chhe !!

જો તું ના હોત, તો

જો તું ના હોત,
તો હું મોડે સુધી વાતો
કોની સાથે કરત !!

jo tu na hot,
to hu mode sudhi vato
koni sathe karat !!

હકીકત જ એટલી કડવી છે

હકીકત જ
એટલી કડવી છે સાહેબ,
કે હવે કોઈ સપના મીઠા
નથી લાગતા !!

hakikat j
etali kadavi chhe saheb,
ke have koi sapana mitha
nathi lagata !!

Sad Shayari Gujarati

3 years ago

આપણે ભલે અલગ થઇ ગયા,

આપણે ભલે
અલગ થઇ ગયા,
તારી યાદો આજે પણ
મારી સાથે છે !!

aapane bhale
alag thai gaya,
tari yado aaje pan
mari sathe chhe !!

રૂપ, રૂપિયો અને રજવાડું કાલે

રૂપ, રૂપિયો અને રજવાડું
કાલે જતું રહેશે સાહેબ,
પણ લોકડાઉનમાં ખવડાવેલો
એક માવો કાયમ યાદ રહેશે !!
😂😂😂😂😂😂

rup, rupiyo ane rajavadu
kale jatu raheshe saheb,
pan lockdown ma khavadavelo
ek mavo kayam yad raheshe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં

જ્યાં સુધી કિસ્મતનો
સિક્કો હવામાં છે
ત્યાં સુધી નિર્ણય લઇ લો,
કારણ કે જયારે એ નીચે પડશે
એનો પોતાનો નિર્ણય
સંભળાવી દેશે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

jya sudhi kismat no
sikko havama chhe
tya sudhi nirnay lai lo,
karan ke jayare e niche padashe
eno potano nirnay
sambhalavi deshe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.