કાર્યની શરૂઆત માટે ભલે ચોઘડિયા
કાર્યની શરૂઆત માટે
ભલે ચોઘડિયા જોવાય છે,
પણ પરિણામ ક્યારેય ચોઘડિયા
જોઇને નથી આવતું !!
kary ni sharuat mate
bhale choghadiya jovay chhe,
pan parinam kyarey choghadiya
joine nathi aavatu !!
Gujarati Suvichar
3 years ago
જિંદગી તો જેમ તેમ નીકળી
જિંદગી તો
જેમ તેમ નીકળી જશે,
પણ તારી કમી હંમેશા
માટે રહેશે !!
jindagi to
jem tem nikali jashe,
pan tari kami hammesha
mate raheshe !!
Breakup Shayari Gujarati
3 years ago
શું રોજ જુએ છે ઘૂઘરી
શું રોજ જુએ છે
ઘૂઘરી તારી પાયલની,
ક્યારેક હાલત તો જોઈ લે
આ તારા ઘાયલની !!
shu roj jue chhe
ghughari tari payal ni,
kyarek halat to joi le
aa tara ghayal ni !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમની તો ખબર નહીં પણ
પ્રેમની તો ખબર નહીં
પણ એટલી તો ખબર છે,
બે આંખથી અમે એક
સપનું જોયું હતું !!
prem ni to khabar nahi
pan etali to khabar chhe,
be aankh thi ame ek
sapanu joyu hatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હવે તો કંઈ થઇ શકે
હવે તો કંઈ
થઇ શકે એમ નથી,
ગોપીઓને કહેજો કાનો
હવે રાધાનો થઇ ગયો છે !!
have to kai
thai shake em nathi,
gopione kahejo kano
have radhano thai gayo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મોહબ્બત તો બસ એકથી જ
મોહબ્બત તો બસ
એકથી જ થઇ હતી,
પણ નફરત આખું
ગામ કરી બેઠું !!
mohabbat to bas
ek thi j thai hati,
pan nafarat aakhu
gam kari bethu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અમુક વાતો અને અમુક યાદો,
અમુક વાતો
અને અમુક યાદો,
માણસ કોઈ દિવસ
નથી ભૂલતો !!
amuk vato
ane amuk yado,
manas koi divas
nathi bhulato !!
Miss You Shayari Gujarati
3 years ago
કોઈ જોડે એટલું પણ ફલર્ટ
કોઈ જોડે
એટલું પણ ફલર્ટ ના કરો,
કે એ એને પ્રેમ સમજી બેઠે !!
😂😂😂😂😂😂
koi jode
etalu pan flirt na karo,
ke e ene prem samaji bethe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીને દેવા માટે એક ખૂબસૂરત
છોકરીને દેવા માટે
એક ખૂબસૂરત ગિફ્ટ,
તેમની ફીલિંગ સમજીને
તેની ઈજ્જત કરવી !!
chhokarine deva mate
ek khubasurat gift,
temani filing samajine
teni ijjat karavi !!
Romantic Shayari Gujarati
3 years ago
હું એમ નથી કહેતો કે
હું એમ નથી કહેતો
કે રોજ મળો રસ્તામાં,
પણ ક્યારેક દર્શન દેવા
આવો તો ખોટું શું છે !!
hu em nathi kaheto
ke roj malo rastama,
pan kyarek darshan deva
aavo to khotu shu chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
