જે તમારી ખુશી માટે પોતાની
જે તમારી ખુશી માટે
પોતાની ખુશી ભૂલી જાય,
એ સંબંધને ક્યારેય પૂરો ના
થવા દેશો સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
je tamari khushi mate
potani khushi bhuli jay,
e sambandh ne kyarey puro na
thava desho saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જયારે પણ કોઈ સમસ્યા આવે
જયારે પણ
કોઈ સમસ્યા આવે છે,
ત્યારે એ સમાધાન પણ
સાથે લઈને આવે છે !!
jayare pan
koi samasya aave chhe,
tyare e samadhan pan
sathe laine aave chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈને દિલની પડી નથી, બધા
કોઈને
દિલની પડી નથી,
બધા ડાચું જોઇને
વાત કરે છે !!
😂😂😂😂😂😂
koine
dil ni padi nathi,
badha dachu joine
vat kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમારી સો ગાળો ખાધા પછી
તમારી સો ગાળો ખાધા
પછી પણ જે ખોટું ના લગાડે,
એ હોય છે સાચો મિત્ર !!
tamari so galo khadha
pachhi pan je khotu na lagade,
e hoy chhe sachho mitr !!
Dosti Shayari Gujarati
3 years ago
કરવો જ હોય તો સાચો
કરવો જ હોય તો
સાચો પ્રેમ કરજો,
લફરું કરીને કોઈની જિંદગી
બરબાદ ના કરતા !!
karavo j hoy to
sacho prem karajo,
lafaru karine koini jindagi
barabad na karata !!
Love Shayari Gujarati
3 years ago
જે છોકરો કોઈ છોકરીના મેસેજને
જે છોકરો
કોઈ છોકરીના મેસેજને
ઇગ્નોર કરી શકે,
એ જિંદગીમાં ગમે
તે કરી શકે !!
😂😂😂😂😂😂
je chhokaro
koi chhokarina message ne
ignore kari shake,
e jindagim game
te kari shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઉદાસ દિલની ઉદાસ વાતો, સમજવાવાળું
ઉદાસ દિલની ઉદાસ વાતો,
સમજવાવાળું કોઈ નથી !!
udas dil ni udas vato,
samajavavalu koi nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમમાં બંધુ જ મંજુર છે
પ્રેમમાં બંધુ જ મંજુર છે મને,
બસ તારા પ્રેમમાં કોઈ બીજાની
ભાગીદારી મંજુર નથી મને !!
prem ma bandhu j manjur chhe mane,
bas tara prem ma koi bijani
bhagidari manjur nathi mane !!
Romantic Shayari Gujarati
3 years ago
ઉંમર આમ જ નીકળી જશે,
ઉંમર આમ જ
નીકળી જશે,
ને બસ યાદો
સતાવતી રહેશે !!
ummar aam j
nikali jashe,
ne bas yado
satavati raheshe !!
Miss You Shayari Gujarati
3 years ago
ઓયે દિકા એક વાત કહું ?
ઓયે દિકા
એક વાત કહું ?
તું દિવસે ને દિવસે વધુ
હોટ થતી જાય છે !!
oye dika
ek vat kahu?
tu divase ne divase vadhu
hot thati jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
