હું છું ઇંતજારમાં તું કોઈ
હું છું ઇંતજારમાં
તું કોઈ સવાલ તો કર,
કંઈ નહીં તો મીઠી એવી
બબાલ તો કર !!
hu chhu intajar ma
tu koi saval to kar,
kai nahi to mithi evi
babal to kar !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ થયો તો પણ પરણેલી
પ્રેમ થયો
તો પણ પરણેલી જોડે,
હવે એને પટાવું કે એના
છોકરા રમાડું ?
prem thayo
to pan paraneli jode,
have ene patavu ke ena
chhokara ramadu?
Gujarati Jokes
3 years ago
બે વસ્તુ ક્યારેય વેસ્ટ ના
બે વસ્તુ ક્યારેય
વેસ્ટ ના થવી જોઈએ,
અનાજનો કણ અને
આનંદનો ક્ષણ !!
be vastu kyarey
west na thavi joie,
anaj no kan ane
anand no kshan !!
Gujarati Suvichar
3 years ago
મનમાં ભરીને જીવવું એના કરતા,
મનમાં ભરીને
જીવવું એના કરતા,
મન ભરીને જીવવું એ
જ સાચું જીવન છે !!
man ma bharine
jivavu ena karata,
man bharine jivavu e
j sachu jivan chhe !!
Life Quotes Gujarati
3 years ago
સંબંધોમાં ક્યારેય પરીક્ષા ના લેશો,
સંબંધોમાં
ક્યારેય પરીક્ષા ના લેશો,
નાપાસ સામેવાળા થશે
તો પણ રડશો તો તમે જ.
sambandhoma
kyarey pariksha na lesho,
napas samevala thashe
to pan radasho to tame j.
Sambandh Status Gujarati
3 years ago
લગ્ન એ છોકરી સાથે કરવા
લગ્ન એ
છોકરી સાથે કરવા
જેને જમવાનો શોખ હોય,
એની સાથે ક્યારેય નહીં
જેને મોંઘી મોંઘી ગિફ્ટનો !!
lagn e
chhokari sathe karava
jene jamavano shokh hoy,
eni sathe kyarey nahi
jene monghi monghi gift no !!
Love Shayari Gujarati
3 years ago
માણસને ક્રોધની સજા નથી મળતી,
માણસને ક્રોધની
સજા નથી મળતી,
પણ એનો ક્રોધ પોતે જ
એને સજા આપે છે !!
manas ne krodh ni
saja nathi malati,
pan eno krodh pote j
ene saja aape chhe !!
Gujarati Suvichar
3 years ago
નખરાળી સપનામાં આવે તોય મોઢું
નખરાળી સપનામાં
આવે તોય મોઢું બગાડે,
ગયા જનમમાં વાંદરી
હતી કે શું !!
😂😂😂😂😂😂
nakharali sapanama
ave toy modhu bagade,
gaya janam ma vandari
hati ke shu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આમ તો બધું બરાબર જ
આમ તો બધું
બરાબર જ ચાલી રહ્યું છે,
છતાં પણ ખબર નહીં કેમ
હું ઉદાસ છું !!
aam to badhu
barabar j chali rahyu chhe,
chhata pan khabar nahi kem
hu udas chhu !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ અંદર સુધી તૂટી ગયો
બહુ અંદર
સુધી તૂટી ગયો છે,
એ માણસ જે રોતો નથી !!
bahu andar
sudhi tuti gayo chhe,
e manas je roto nathi !!
Sad Shayari Gujarati
3 years ago
