જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો
જીવનમાં જ્યાં સુધી ખરાબ
માણસનો અનુભવ ના થાય,
ત્યાં સુધી સારા માણસની
કદર નથી થતી !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
jivan ma jya sudhi kharab
manas no anubhav na thay,
tya sudhi sara manas ni
kadar nathi thati !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
તું જ છે મારી દિલવાળી,
તું જ છે
મારી દિલવાળી,
બની જજે જલ્દી
મારી ઘરવાળી !!
tu j chhe
mari dil vali,
bani jaje jaldi
mari gharavali !!
Romantic Shayari Gujarati
3 years ago
સુકાવા નાખી એણે ઓઢણી, ને
સુકાવા
નાખી એણે ઓઢણી,
ને લીમડાની ડાળ મીઠી
થઇ ગઈ !!
sukava
nakhi ene odhani,
ne limadani dal mithi
thai gai !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનમાં જે સત્ય ભૂખ્યું પેટ
જીવનમાં જે
સત્ય ભૂખ્યું પેટ અને
ખાલી ખિસ્સું શીખવે છે,
તે સત્ય કોઈ શિક્ષક પણ
ના શીખવી શકે !!
jivan ma je
saty bhukhyu pet ane
khali khissu shikhave chhe,
te saty koi shikshak pan
na shikhavi shake !!
Life Quotes Gujarati
3 years ago
જે આપણા આંસુઓને સમજી ના
જે આપણા
આંસુઓને સમજી ના શકે,
એના માટે ક્યારેય રડવું નહીં !!
je aapana
aansuone samaji na shake,
ena mate kyarey radavu nahi !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમ તો બસ આવો હોવો
પ્રેમ તો બસ
આવો હોવો જોઈએ,
હું જોઉં ખુદને પણ પડછાયો
તારો દેખાવો જોઈએ !!
prem to bas
aavo hovo joie,
hu jou khudane pan padachayo
taro dekhavo joie !!
Romantic Shayari Gujarati
3 years ago
ગરમી ક્યાં હજું એવી પડી
ગરમી ક્યાં હજું
એવી પડી છે સાહેબ,
હજી કેટલાયના ઘમંડો
ઓગળ્યા નથી.
garami kya haju
evi padi chhe saheb,
haji ketalay na ghamando
ogalya nathi.
Sad Shayari Gujarati
3 years ago
હા બ્રેકઅપથી બહુ દુઃખ થાય
હા બ્રેકઅપથી
બહુ દુઃખ થાય છે,
પણ માત્ર એમને જેમનો
પ્રેમ સાચો છે !!
ha breakup thi
bahu dukh thay chhe,
pan matr emane jemano
prem sacho chhe !!
Love Shayari Gujarati
3 years ago
સભ્યતાના લીધે રાખેલ મૌન, ક્યારેક
સભ્યતાના
લીધે રાખેલ મૌન,
ક્યારેક તમને મુર્ખ કે
નબળા સાબિત કરે છે !!
sabhyatana
lidhe rakhel maun,
kyarek tamane murkh ke
nabala sabit kare chhe !!
Gujarati Suvichar
3 years ago
બધી છોકરીઓ કહેશે ગર્લફ્રેન્ડ બની
બધી છોકરીઓ
કહેશે ગર્લફ્રેન્ડ બની જશે,
પણ કોઈ એમ નહીં કહે કે
મને બનાવી લે ગર્લફ્રેન્ડ !!
😂😂😂😂😂😂😂
badhi chhokario
kaheshe girlfrirend bani jashe,
pan koi em nahi kahe ke
mane banavi le girlfriend !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
